________________
प्रज्ञापनासूत्रे नपतितत्व विभावनीयम्, किन्तु 'वण्णेहिं गंधेहिं रसेहिं, फासेहिं' वर्णैः, गन्धैः, रसैः, स्पर्शेः, 'मइ अण्णाणपज्जवेहिं' मत्यज्ञानपर्यवैः, 'सुय अण्णाणपज्जवे हिं' श्रुताज्ञानपर्यवैः 'अचक्खुदंसणपज्जवेहिं' अचक्षुर्दर्शन पर्यवैश्च 'छट्ठाणवडिए' पदस्थानपतितः पृथिवीकायिकोऽवसेयः, तथा च वर्णगन्धरसस्पर्शमत्यज्ञानपर्यवश्रुताज्ञानपर्यवा चक्षुर्दर्शनपर्यवैरेकः प्रथिवीकायिकः पृथिवीकायिकान्तरापेक्षया अनन्तभागहीनो वा असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगुणाभ्यधिको वा भवति इत्याशयः, गौतमः पृच्छति-'आउकाइया णं भंते ! केवहया पज्जवा पण्णत्ता ?' हे भदन्त ! अप्कायिकानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? भगवान् उत्तरयति'गोयमा !' हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' अप्कायिकानाम् अनन्ताः
इसी प्रकार अप्काय आदि चतुरिन्द्रिय पर्यन्त जीवों की अपनी अपनी स्थिति के अनुसार त्रिस्थानपतित समझ लेना चाहिए।
मगर पृथ्वीकायिक जीव दूसरे किसी पृथ्वीकायिक की अपेक्षा वर्ण, गंध, रस और स्पर्श पर्यायों को अपेक्षा तथा मत्यज्ञान, श्रुताज्ञान तथा अचक्षुदर्शन पर्यायों की अपेक्षा षट्रस्थानपतित समझना चाहिए । अतएव कोई पृथ्वीकायिक किसी पृथ्वीकायिक की अपेक्षा अनन्तभाग हीन, असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यात गुण अधिक, असंख्यात गुण अधिक और अनन्तगुण अधिक होता है।
गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! अप्कायिकों के पर्याय कितने हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! अप्कायिकों के अनन्त पर्याय हैं । गौतम कारण पूछते हुए प्रश्न करते हैं-हे भगवन् ! किस
એજ રીતે અષ્કાયિક આદિ ચતુરિન્દ્રિય પર્યન્ત જીની પિતપોતાની સ્થિતિના અનુસાર વિસ્થાન પતિત સમજી લેવા જોઈએ.
પરન્તુ પૃથ્વીકાયિક જીવ બીજા કોઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ વર્ણ બંધ રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ તથા મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અચક્ષુ દર્શન પર્યાની અપેક્ષાએ ષટ્રસ્થાન પતિત સમજવા જોઈએ. તેથીજ કેઈ પૃથ્વીકાયિકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન સંખ્યાત ગુણ અધિક અસંખ્યાતગુણ અધિક અને અનન્તગુણ અધિક છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવાન અષ્કાયિકના પર્યાય કેટલા છે? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! અકાયિકેના અનન્ત પર્યાય છે.
શ્રી ગૌતમ ! કારણ પૂછતાં પ્રશ્ન કરે છે–ભગવાન ! કયા કારણસર એમ કહેવાય છે કે અકાચિકેના અનઃ પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨