________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.३ असुरकुमाराणां पर्यायनिरूपणम् ५७७ दभ्यधिकः, तत्र यदा हीनतया विवक्षितस्तदा असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा असंख्येयगुणहीनो वा भवति, अथाभ्यधिकतया विवक्षितस्तदा असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिका वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा भवति इत्याशयः, 'कालवण्णपज्जवेहिं छहाणवडिए' कृष्णवर्णपर्यवैरसुरकुमारः स्याद्धीनः, स्यातुल्यः स्यादभ्यधिको भवति, तत्र यदा हीनत या विवक्षितो भवति तदा अनन्तभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो बा, अनन्तगुणहीनो वा भवति, अथाभ्यधिकतया यदा विवक्षितस्तदा अनन्तभागाभ्यधिको वा असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येय. होता है । तात्पर्य यह है कि कोई असुरकुमार किसी अन्य असुरकुमार की अपेक्षा स्थिति में हीन होता है, कोई किसी के बराबर होता है, कोई किसी से अधिक होता है । अगर हीन होता है तो असंख्यातभाग हीन होता है या संख्यात भाग हीन होता है या संख्यातगुण हीन होता है या असंख्यातगुण हीन होता है। अगर अधिक होता हैं तो असंख्यातभाग अधिक होता है या संख्यातभाग अधिक होता है या संख्यातगुण अधिक होता है या असंख्यातगुण अधिक होता है।
कृष्णवर्ण के पर्यायों की अपेक्षा कोई असुरकुमार किसी से हीन, तुल्य या अधिक होता है । अगर हीन हो तो अनन्तभाग हीन, असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन, असंख्यात गुण हीन या अनन्तगुणहीन होता है । यदि अधिक होता है तो તાત્પર્ય એ છે કે કોઈ અસુરકુમાર કેઈ અન્ય અસુરકુમારની અપેક્ષાએ સ્થિતિમાં હીન હોય છે, કેઈ કેઈની બરાબર હોય છે, કે જેનાથી અધિક હોય છે અગર હીન હોય તે અસંખ્યાત ભાગ હીન થાય છે, અથવા સંખ્યાત ભાગ થાય છે અગર સંખ્યાતગુણ હીન થાય છે અથવા અસંખ્યાત ગુણ હીન બને છે. અગરતે અધિક હોયત અસંખ્યાત ભાગ અધિક હોય છે અથવા સંખ્યાત ભાગ અધિક હોય છે અથવા સંખ્યાતગુણ અધિક બને છે અગર અસંખ્યાત ગુણ અધિક થાય છે.
કૃષ્ણવર્ણ પર્યાની અપેક્ષાએ કેઈ અસુરકુમાર કોઈનાથી હીન, તુલ્ય અગર અધિક બને છે. અગર હીન થાય છે તે અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન, અથવા અનન્ત ગુણહીન થાય છે. જે અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક,
प्र० ७३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨