SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ३६६ प्रज्ञापनासूत्रे घिका भवन्ति, अपर्याप्तकानामपि आयुः कर्मबन्धकत्यसद्मावात्, अत्रेदं बोध्यम् -आयुष्यकर्मबन्धकाबन्धकानां पर्याप्तकापर्याप्तकानाम्, सुप्तजागराणाम्, समवहतासमवहतानां सातवेदकासातवेदकानाम् . इन्द्रियोपयुक्त नो इन्द्रियोपयुक्तानां साकारोपयुक्तानाकारोपयुक्तानां समुदायेनाल्पबहुत्वं प्रतिपादितम्-तदभिप्रायज्ञानार्थं प्रत्येकमल्पबहुत्वं विनेयजनानुग्रहाय प्रतिपाद्यते तत्रायुष्यकर्मबन्धकाः सर्वस्तोकाः भवन्ति, तदबन्धकाः संख्येयगुणाः, अनुभूयमानभवायुषि त्रिभागावशेषे त्रिभागत्रिभागावशेषेवा जीवाः पारभविकायुष्यं बध्नन्ति ततो द्वौ त्रिभागौ यह समझना चाहिए-आयुकर्म के बन्धक अवन्धकों का, पर्याप्तकअपर्याप्तकों का, सुप्त-जागृतों का, समवहत-असमवहतों का, साता असाता वेदकों का, इन्द्रियोपयुक्त-नोइन्द्रियोपयुक्तों का तथा साकार -अनाकारोपयुक्तों का सामुदायिक रूप से अल्पबहुत्व प्रतिपादित किया गया है, किन्तु शिष्यजनों के अनुग्रह के लिए अब प्रत्येक युगल के अल्पबहुत्य का प्रतिपादन किया जाता है____ आयुष्य कर्म के बन्धक कम हैं, उस से अवन्धक संख्पातगुणा अधिक हैं। अनुभूयमान भव का आयुष्य जब दो भाग व्यतीत हो जाने पर तीसरा भाग शेष रहता है या तीसरे भाग का तीसरा भाग शेष रहता है, तव जीव आगामी भव के आयुष्य का बन्ध करते हैं इस प्रकार तीन भागों में से दो भाग अबन्धकाल है, सिर्फ तीसरा भाग बन्धकाल है और वह बन्धकाल भी अन्तमुहर्त मात्र होता है, पूरा तीसरा भाग नहीं, इस कारण बन्धकों की अपेक्षा अबन्धक संख्यातगुणा अधिक हैं। છે. અહીં એ સમજવું જોઈએ કે-આયુકર્મના બંધક અબંધકનું પર્યાપ્તક અપર્યાપ્તકનું સુપ્ત અને જાગ્રતાનું ઇન્દ્રિપયુક્ત અને ને ઈદ્રિ પયુક્તોનું સમવહત અસમવહતેનું સાતા અને અસાતા વેદકનું તથા સાકાર અનાકારપયુક્તોનું સામુદાયિકપણાથી અપબહુંત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે પરંતુ શિષ્યજનના અનુગ્રહ માટે હવે દરેક યુગલને અ૯૫બહત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. આયુષ્ય કર્મને બન્ધક ઓછા છે. તેનાથી અબંધક સંખ્યાત ગણા વધારે છે. અનુભવ કરાતા ભવનું આયુષ્ય જ્યારે બે ભાગ પતિત થઈ જાય ત્યારે ત્રીજો ભાગ બાકી રહે છે. અથવા ત્રીજા ભાગને ત્રીજો ભાગ બાકી રહે છે. ત્યારે જીવ આગામી ભવના આયુષ્યને બંધ કરે છે. આ રીતે ત્રણ ભાગમાંથી બે ભાગને અબંધ કાળ છે. કેવળ ત્રીજો ભાગ બંધકાળ છે, અને તે બંધકાળ પણ અંતમુહૂર્ત માત્ર હોય છે, પુરે ત્રીજા ભાગ નહીં તે કારણે બન્ધકોના કરતાં અબંધક સંખ્યાત ગણા વધારે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy