________________
३१८
प्रज्ञापनासूत्रे याणाश्च प्रथममारणान्तिकसमुद्घातसमवहतानां द्वीन्द्रियायुरनुभवतां समुद्घातवशाचोत्पत्तिदेशं यावत् प्रक्षिप्तात्मप्रदेशदण्डानाम् उपर्युक्तप्रतरद्वयसंस्पर्शनात् तेषां प्रचुरत्वाच्च प्रागुक्तेभ्योऽसंख्येयगुणत्वं भवति, तेभ्यः-'अहोलोए संखेजगुणा' अधोलोके वर्तमाना द्वीन्द्रियाः संख्येयगुणा भवन्ति, तत्र तेषामुत्पत्तिस्थानबाहुल्यात् संख्येयगुणत्वं भवति, तेभ्योऽपि-'तिरियलोए संखेज्जगुणा' तिर्यग्लोके वर्तमानाः द्वीन्द्रियाः संख्येयगुणा भवन्ति, तत्र तेषामतिप्रभूतानामुत्पत्तिस्थानानां सद्भावात्, संख्येयगुणत्वं संभवति । ___ अथापर्याप्तक द्वीन्द्रियाणामल्पबहुत्वं प्ररूपयितुमाह-'खेत्ताणुवाएणं' क्षेत्रानुपातेन-क्षेत्रानुसारेण 'सव्वत्थोवा बेइंदिया अपज्जत्तया उडलोए' सर्वस्तोकाः सर्वेभ्योऽल्पाः द्वीन्द्रिया अपर्याप्तकाः अर्ध्वलोके तत्प्रतरवर्तिनो भवन्ति, प्रागुक्तजो द्वीन्द्रिय जीय तिर्यग्लोक से अधोलोक में द्वीन्द्रिय या जो अन्य रूप में उत्पन्न होने वाले हों, जो प्रथम मारणान्तिक समुद्घात कर रहे हों और द्वीन्द्रिय के आयुष्य का वेदन कर रहे हों और जिन्होंने समुद्घात के कारण उत्पत्ति देश तक आत्मप्रदेशों को फैलाया हो, वे इन दो प्रतरों का स्पर्श करते हैं । ऐसे जीय अधिक होते हैं, अतएव इन्हें पूर्वोक्तों से असंख्यातगुणा कहा है । इनकी अपेक्षा भी अधोलोक में संख्यातगुणा हैं, क्योंकि वहां उनके उत्पत्ति स्थानों की बहुलता है, उनकी अपेक्षा भी तिर्य ग्लोक में संख्यातगुणा अधिक हैं, क्योंकि तिर्यग्लोक में उनके उत्पत्ति स्थान और भी अधिक हैं। ____ अपर्याप्तक द्वीन्द्रियों का अल्पबहुख-क्षेत्र की अपेक्षा से सब से कम अपर्याप्त द्वीन्द्रिय ऊर्ध्वलोक में हैं । इस का कारण पहले कहा જે દ્વીન્દ્રિયજીવ તિર્યકલકથી અલેકમાં કીન્દ્રિય પણાથી અથવા અન્ય રૂપે ઉત્પન્ન થવાના હોય, જે પહેલાં મારણાતિક સમુઘાત કરી રહેલ હોય, અને જેઓએ સમુદ્રઘાતના કારણે ઉત્પત્તિ દેશ પર્યન્ત આત્મપ્રદેશને ફેલાવેલ હોય તેઓ આ બે પ્રતરોને સ્પર્શ કરે છે. એવા છે ઘણું હોય છે. તેથી જ તેઓને પૂર્વોક્ત જ કરતાં અસંખ્યાત ગણું કહ્યા છે. તેના કરતાં પણ અધેલોકમાં સંખ્યાતગણું છે. કેમકે ત્યાં તેમના ઉત્પત્તી સ્થાનોનું બહાણુ છે. તેના કરતાં પણ તિર્થંકલેકિમાં સંખ્યાતગણા વધારે છે. કેમકે તિર્યકલેકમાં તેના ઉત્પત્તિસ્થાને એથી પણ વધારે છે.
અપર્યાપ્ત દ્વીન્દ્રિયેનું અલ્પબત્વ ક્ષેત્રની અપેક્ષાથી સૌથી ઓછા અપર્યાપ્ત કીન્દ્ર ઉર્વિલેકમાં છે. તેનું કારણ પહેલા કહેવામાં આવી ગયેલ છે, ઉદર્વક કરતાં ઉર્વીલેક-તિર્થંકલેકમાં અસંખ્યાત ગણું છે. તેનું કારણ પણ પહેલા કહેવામાં આવી ગયેલ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨