________________
२५५
प्रमेयबोधिनी टीका पद ३ सू.२६ धर्माधर्मास्तिकायादि जीवाल्पबहुत्वम् गुणा' इति वक्ष्यमाणवचनप्रामाण्यात्, अनन्तप्रदेशिकस्कन्धानां स्वल्पत्वेन परमाण्वादीनामतिबहुत्वेन, सर्वस्यैव पुद्गलास्तिकायस्य प्रदेशार्थतया प्ररूपणेअनन्तप्रदेशिक स्कन्धानामतिस्तोकत्वात् परमाणूनाश्चातिबहुत्वेन तेषां पृथक्र पृथक् द्रव्यत्वात् असंख्येयप्रदेशिकानाञ्च स्कन्धानाम् परमाण्वापेक्षयाऽसंख्येयगुणत्वात् असंख्येयगुणत्वमेव पुद्गलास्तिकायस्य प्रदेशार्थनया भवति, नानन्तगुणत्वमिति भावः, 'अद्धासमए न पुच्छिज्जइ, पएसाभावा' अद्धासमयो न पृच्छयते - द्रव्यार्थ प्रदेशार्थ तया न प्ररूप्यते, प्रदेशाभावात्,
अथ अद्धासमयानां द्रव्यार्थता नियमे वा वाचो युक्तिः ? तेषां प्रदेशार्थताया अपि वक्तुं शक्यत्वात् यथाऽनन्तानां परमाणूनां समुदायात्मकस्य स्कन्धस्य द्रव्यत्वं तदवयवप्रदेशत्वञ्च भवति तथैव सकलस्यैव कालस्य द्रव्यत्वं तदवयवत्वञ्च समयाऔर परमाणु उनकी अपेक्षा अत्यधिक हैं और ये सब पृथक-पृथक द्रव्य हैं, कारण असंख्यात प्रदेशी स्कंध परमाणुओं की अपेक्षा असंख्यातगुणा ही हैं । इस प्रकार पुद्गलास्तिकाय प्रदेशों की दृष्टि से असंख्यातगुणा ही हो सकता है, अनन्तगुणा नहीं हो सकता ।
अद्धासमय अर्थात् काल द्रव्य के विषय में द्रव्य और प्रदेशों के अल्प - बहुत्व को लेकर प्रश्न नहीं करना चाहिए क्योंकि काल के प्रदेश नहीं होते हैं । प्रश्न हो सकता है कि काल द्रव्य ही है, उसके प्रदेश नहीं हैं, इस विषय में युक्ति क्या है ? जैसे अनन्त परमाणुओं का समूह रूप स्कंध द्रव्य कहलाता है और उसके अवयव प्रदेश कहलाते हैं, उसी प्रकार सम्पूर्ण काल को द्रव्य और अवयवों को प्रदेश कहा जा सकता है ? इसका उत्तर यह है कि यहां दृष्टान्त और
તદનુસાર અનન્ત પ્રદેશી સ્કન્ધ અત્યન્ત અલ્પ છે અને પરમાણુ તેમની અપેક્ષાએ અત્યધિક છે અને તે બધા પૃથક પૃથક દ્રવ્ય છે, એ કારણે અસખ્યાત પ્રદેશી સ્કન્ધ પરમાણુઓની અપેક્ષાએ અસંખ્યાત ગણા જ છે. આ પ્રકારે પુદ્ગલાસ્તિકાય પ્રદેશેાની દૃષ્ટિએ અસંખ્યાત ગણાજ હાઇ શકે,
અનન્તગણા થઈ શકતા નથી.
અદ્ધા સમય અર્થાત્ કાલ દ્રવ્યના વિષયમાં દ્રવ્ય અને પ્રદેશેાના અપ અહુત્વને લઈને પ્રશ્ન ન કરવા જોઇએ કેમકે કાળને પ્રદેશ નથી હાતા. પ્રશ્ન કરી શકાય છે કે કાલ દ્રવ્ય જ છે તેને પ્રદેશ નથી, આ વિષયમાં યુક્તિ કઈ છે? જેમ અનન્ત પરમાણુઓને સમૂહ રૂપ સ્કન્ધ દ્રવ્ય કહેવાય છે અને તેના અવયવ પ્રદેશ કહેવાય છે, તેજ રીતે સપૂર્ણ કાળને દ્રવ્ય અને તેના અવયવાને પ્રદેશ કહી શકાય છે? તેના ઉત્તર આ છે કે અહીં દૃષ્ટાન્ત અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨