________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.२६ धर्माधर्मास्तिकायादि जीवाल्पबहुत्वम् २४९ मयाः प्रतिपादितास्तथैव अतीता अपि अद्धासमयाः प्रतिपत्तव्याः इति पुद्गलास्तिकायादनन्तगुणोऽद्धासमयो द्रव्यार्थत्वेन सिद्धो भवति, अथ धर्मास्तिकायादीनामेव प्रदेशार्थतयाऽल्पबहुत्वादिकं प्ररूपयितुमाह-'एएसि णं भंते !" गौतमः पृच्छति-हे भदन्त ! एतेषां खलु 'धम्मत्थिकाय अधम्मत्थिकाय आगासत्थिकाय जीवस्थिकाय पोग्गलस्थिकाय अद्धासमयाणं' धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकायजीवास्तिकायपुद्गलास्तिकायाद्धासमयानाम् मध्ये 'पएसट्टयाए' प्रदेशार्थतया 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?' अल्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका चा भवन्ति ? भगवान् उत्तरयति-गोयमा !' हे गौतम ! 'धम्मत्थिकाए अधम्मत्थिकाए' धर्मास्तिकायः, अधर्मास्तिकायः 'एएणं दो वि तुल्ला पएसट्टयाए सव्वस्थोवा' एतौ खलु द्वावपि प्रदेशार्थतया तुल्यौ परस्परं समानौ भवतः, द्वयोरपि प्रतिपादित किए गए हैं, उसी प्रकार भूत अद्धाकाल भी समझ लेने चाहिए । इस प्रकार अद्वाकाल पुद्गलास्तिकाय से द्रव्य की अपेक्षा अनन्तगुणा सिद्ध होता है। ___ अब धर्मास्तिकाय आदि का प्रदेशों की अपेक्षा अल्पबहुत्व बतलाया जाता है
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! इन धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, जीवास्तिकाय, पुद्गलास्तिकाय
और अद्धासमय में प्रदेशों की अपेक्षा से कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! धर्मास्तिकाय और अधर्मास्तिकाय, ये दोनों प्रदेशों से तुल्य हैं। इन दोनों के प्रदेश लोकाकाश के प्रदेशों के बराबर ही हैं तथा अन्य द्रव्यों કાલ ભાવ વિશેષના સમ્બન્ધથી અનન્તભાવી અદ્ધાકાલ પ્રતિપાદિત કરાએલ છે, તેજ રીતે ભૂત અદ્ધાકાળ પણ સમજી લેવા જોઈએ. એ રીતે અદ્ધાકાલ પુગલાસ્તિકાયથી દ્રવ્યની અપેક્ષાએ અનન્ત ગણે સિદ્ધ થાય છે.
હવે ધર્માસ્તિકાય આદિના પ્રદેશની અપેક્ષાએ અલ્પ, બહત્વ બતાવાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્! આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશસ્તિકાય જીવાસ્તિકાય, પલાસ્તિકાય અને અઢા સમયમાં પ્રદેશની અપેક્ષાએ કણ કેનાથી અલપ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે હે ગૌતમ ! ધર્માસ્તિકાય, અને અધર્મીસ્તિકાય, આ બંને પ્રદેશથી સરખે છે. એ બન્નેને પ્રદેશ કાકાશના પ્રદેશોની બરાબર જ છે તથા અન્ય દ્રવ્યોની અપેક્ષાએ તેમના પ્રદેશ બધાથી
प्र० ३२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨