SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ प्रज्ञापनासूत्रे पृथक्पृथक्कालाः अनन्ताः संयोगाः भवन्ति, यथा चैकस्य परमाणोस्तथैव सर्वेषां परमाणु द्विप्रदेशिकादि स्कन्धानां पृथक् पृथक् अनन्ताः संयोगाः भावतो भवन्ति, इत्येवं रीत्या एकस्यापि परमाणो व्यक्षेत्रकालभावविशेषसम्बन्धवशादनन्ता भाविनः समया उपलब्धा भवन्ति यथैवैकस्य परमाणोस्तथैव सर्वेषां परमाणूनां सर्वेषाश्च द्विप्रदेशिकादि स्कान्धानामवसेयम् तच्च परिणामिकाल वस्तु विना परिणामिपुद्गलास्तिकायादि वस्तु विना च नोपपन्नं भवति, तथा चोक्तम्___'संयोगपुरस्कारश्च नाम भाविनि हि युज्यते काले । न हि संयोगपुरस्कारो ह्यसतां केषांचिदुपपन्नः ॥१॥ इति । यथा च सर्वेषां परमाणुद्विप्रदेशि कादि स्कन्धानां प्रत्येकं द्रव्यक्षेत्रकालभावविशेषसम्बन्धवशादनन्ता भाविनोऽद्धासएवं विप्रदेशी आदि स्कंधों के पृथक्-पृथक् अनन्त संयोग भाव की अपेक्षा हैं। इस प्रकार विचार करने पर एक ही परमाणु के द्रव्य, क्षेत्र, काल और भाव विशेष के सम्बंध से अनन्त भावी समय सिद्ध होते हैं। और जो बात एक परमाणु के विषय में हैं वही सब परमाणुओं एवं द्विप्रदेशिक आदि स्कंधों के विषय में भी समझ लेना चाहिए। यह सब परिणमनशील काल नामक वस्तु के चिना और परिणमनशील पुद्गलास्तिकाय आदि वस्तुओं के बिना संगत नहीं हो सकता। कहा भी है-'भावी काल की विद्यमानता होने पर ही भावी संयोग संयोग बन सकते हैं और असतू पदार्थों का संयोग हो नहीं सकता, अतएव पुद्गलास्तिकाय आदि को भी सत् हो मानना चाहिए।' जिस प्रकार परमाणु, द्विप्रदेशिक आदि स्कंधों में से प्रत्येक के द्रव्य क्षेत्र काल भाय विशेष के सम्बन्ध से अनन्त भावी अद्धाकाल તે જ પ્રકારે બધા પરમાણુઓ તેમજ દ્વિપ્રદેશી આદિ સ્કંધના પ્રથક–પ્રથક અનન્ત સંયેગી ભાવની અપેક્ષા છે. આ રીતે વિચાર કરવાથી એકજ પરમાણુના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વિશેષના સમ્બન્ધથી અનન્ત ભાવી સમય સિદ્ધ થાય છે. અને જે વાત એક પરમાણુના વિષયમાં છે, તે જ બધા પરમાણુઓ તેમજ દ્વિ પ્રદેશિક આદિ કલ્પના વિષયમાં પણ સમજી લેવી જોઇએ. આ બધું પરિણમનશીલકાળ નામક વસ્તુના સિવાય અને પરિણમન શીલ પુદ્ગલાસ્તિકાય આદિ વસ્તુઓના વિના સંગત નથી થઈ શકતુ. કહ્યું પણ છે કે-“ભાવી કાલની વિદ્યમાનતા હોય તે જ ભાવી સંગ સંગ બની શકે છે અને અસત્ પદાર્થોને સંગ થઈ નથી શકતો. તેથી જ પુદ્ગલાસ્તિકાય આદિને પણ અસત્ જ માનવું જોઈએ. જે રીતે પરમાણ, ઢિપ્રદેશિક આદિ સ્કમાંથી પ્રત્યેકના દ્રવ્ય ક્ષેત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy