________________
२०२
प्रज्ञापनासूत्रे तुल्या वा, विशेषाधिका वा भवन्ति, भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा जीवा सुक्कलेस्सा' सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः, जीवाः शुल्कलेश्या भवन्ति, शुक्ला लेश्या येषां ते शुक्ललेश्याः इत्यर्थः, लान्तकादिषु अनुत्तरान्तेषु वैमानिकदेवेषु कतिपयेषु च गर्भव्युत्क्रान्तिकेषु कर्मभूमिकेषु संख्येयवर्षायुष्केषु मनुष्येषु तिर्यास्त्रीपुंसेमु च कतिपयेसु संख्येयवर्षायुष्केषु शुक्ललेश्यायाः संभवात्, तेभ्यः 'पम्हलेस्सा संखेज्जगुणा' पद्मलेश्याः संख्येयगुणा भवन्ति, पद्मलेश्यायाः सनत्कुमारमाहेन्द्रब्रह्मलोककल्पवासिदेवेषु प्रचुरगर्भव्युस्क्रान्तिकेषु गर्भभूमिजेषु संख्येयवर्षायुष्केषु मनुष्यस्त्रीपुसेसु तथा गर्भव्युत्क्रान्तिकतिर्यग्योनिकस्त्रीपुंसेसु संख्येयवर्षायुष्केषु सद्भावात्, सनत्कुमारादि देवादीनाश्च समुदितानां लान्तकादिदेवादिभ्यः संख्येयगुणत्वात् शुक्ललेश्या
श्री भगवान् उत्तर देते हैं-हे गौतम ! सबसे कम जीव शुक्ललेश्या वाले हैं, क्योंकि शुक्ललेश्या सिर्फ लान्तक से लगा कर अनुत्तरोपपातिक वैमानिक देवों में, कतिपय गर्भज कर्मभूमि के संख्यात वर्ष की आयु वाले मनुष्यों में तथा कतिपय संख्यात वर्ष की आयु वाले तिर्यच स्त्री-पुरुषों में ही पाई जाती है। शुक्ललेश्या चालों की अपेक्षा पद्मलेश्या वाले संख्यात गुणा हैं, क्योंकि वह सनत्कुमार, माहेन्द्र तथा ब्रह्मलोक कल्प के निवासी देवों में, बहुसंख्यक गर्भज कर्मभूमिज संख्यात वर्ष की आयु वाले मनुष्य स्त्रीपुरुषों में तथा संख्यात वर्ष की आयु वाले गर्भज तिर्यंच स्त्री-पुरुषों में पाई जाती है और ये सनत्कुमार देव आदि लान्तक देय आदि से संख्यातगुणा अधिक हैं, इस कारण शुक्ललेश्या वालों से पद्मलेश्या वाले संख्यात
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ! બધાથી ઓછા જીવ શુક્લ લેશ્યાવાળા છે, કેમકે શુકલ લેશ્યા ફકત લાન્તકથી લઈને અનુત્તરીયપાતિક વિમાનિક દેમા, કેટલાક ગજકર્મ ભૂમિના સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યમાં તથા કતિય સંખ્યાત વર્ષની આયુવાળા તિર્યંચ સ્ત્રી પુરૂષોમાં જ મળી આવે છે. શુકલ લેશ્યાવાળાઓની અપેક્ષાએ ૫મલેશ્યાવાળ સંખ્યાત ગણ છે, કેમકે તે સનકુમાર, મહેન્દ્ર તથા બ્રહ્મલેક કલ્પના નિવાસીદેમા, બહુસંખ્યક ગર્ભ જ કર્મભૂમિજ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય સ્ત્રી પુરૂમાં તથા રખ્યાત વર્ષની આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ સ્ત્રી પુરૂમાં મળી આવે છે અને આ સનકુમારદેવ આદિ લાન્તક દેવ આદિથી સંખ્યાત ગણ અધિક છે, એ કારણે શુકલ લેણ્યા વાળાએથી પદ્મ વેશ્યાવાળા સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨