________________
११२२
प्रज्ञापनासूत्रे पृथिवीकायिकापेक्षया विशेषस्तु मनुष्यवर्जेषु तेजःकायिकाः, वायुकायिकाश्च उद्वर्तनानन्तरमुपपद्यन्ते, तथा चासुरकुमारादि भवनपतीनां स्वभवादुद्वृत्तानां बादरपर्याप्त पृथिवीकायिक अकायिकवनस्पति कायिक, गर्भव्युत्क्रान्तिक संख्येयवर्षायुष्क तिर्यग्योनिकपञ्चेन्द्रियमनुष्येषु उत्पादो भवति, पृथिवीकायिकाप्कायिकवनस्पतिकायिक द्वि त्रि चतुरिन्द्रियाणां तिर्यग्योनिकेषु मनुष्येषु च स्वभावा दुद्वृत्ताना मुत्पादो भवति, तेजाकायिकानां वायुकायिकानाञ्च स्वभवादुवृत्तानां तिर्यग्योनिकेष्वेवोत्पादो बोध्यः ॥सू० १३॥
तिर्यग्योनिकायुद्वर्तनावक्तव्यता मूलम्-पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? गोयमा ! ___ अप्कायिकों द्वीन्द्रियों, त्रीन्द्रियों और चतुरिन्द्रियों का कथन पृथ्वीकायिकों के समान ही समझना चाहिए । तेजस्कायिकों और वायुकायिकों की वक्तव्यता भी पृथ्वीकायिकों के समान है, मगर विशेषता यह है कि तेजस्कायिक और वायुकायिक जीव उद्वत्तना के अनन्तर मनुष्यों में उत्पन्न नहीं होते।
ईस प्रकार असुरकुमार आदि भवनपतियों का अपने भव से उद्वर्तन होने पर बादर पर्याप्त पृथ्वीकायिकों में, अप्कायिकों में, वनस्पतिकायिकों में, गर्भजनित संख्यात वर्ष की आयु वाले पंचेन्द्रिय तिर्यंचों तथा मनुष्यों में उत्पाद होता है । पृथ्वीकायिक, अप्कायिक वनस्पतिकायिक, द्वीन्द्रिय,त्रीन्द्रिय और चतुरिन्द्रियों का तिर्यंचों और मनुष्यों में उत्पाद होता है किन्तु तेजःकायिकों और वायुकायिकों का अपने भव से उदूवर्तन होने पर तिर्यचों में ही उत्पाद होता है ॥१३॥
અકાયિક, વનસ્પતિકાયિક, કીન્દ્રિયે, વીન્દ્રિય, અને ચતુરિન્દ્રિયનું કથન પૃથ્વીકાયિકને સમાનજ સમજવું જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિકની વક્તવ્યતા પણ પૃથ્વીકાચિકેના સમાન છે, પણ વિશેષતા એ છે કે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ ઉદ્વતનાની પછી મનુષ્યમાં ઉત્પન્ન નથી થતા.
એ રીતે અસુરકુમાર આદિ ભવન પતિના પિતાના ભાવથી ઉદ્વર્તન થતાં બાદર પર્યાપ્ત પૃથ્વીકાચિકેમાં અપકાયિકમાં વનસ્પતિ કાચિકેમાં, ગર્ભ જનિત સંખ્યાત વર્ષની આયુવાળા પંચેન્દ્રિય તિય તથા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. પૃથ્વીકાયિક, અષ્કાયિક, વનસ્પતિકાયિક, હીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરદ્ધિ ને તિર્યો અને મનુષ્યમાં ઉત્પાદ થાય છે પણ તેજ કાયિક અને વાયુકાયિકને પોતાના ભાવથી ઉદ્વર્તન થતા તિર્યંચમાંજ ઉત્પાદ થાય છે. ૧૩
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨