________________
१९१०
प्रज्ञापनासूत्रे पृच्छति-'जइ तिरिक्खजोणिएसु उववज्जंति' यदा तिर्यग्योनिकेषु नैरयिका उपपद्यन्ते तदा 'किं एगिदिएमु उववज्जति' किम् एकेन्द्रियेषु तिर्यग्योनिकेषु उपपधन्ते ? 'जाव पंचिदिएसु तिरिक्खजोणिएसु उज्जति ?' यावत्-किं वा द्वीन्द्रियत्रीन्द्रिय चतुरिन्द्रिपश्चेन्द्रियेषु तिर्यग्योनिकेषु-नैरयिका उद्वर्तनानन्तरमुपपद्यन्ते ? भगवान् आह-'गोयमा ! हे गौतम ? 'णो एगिदिएमु जाव नो चउरिदिएसु उववज्जंति' नो एकेन्द्रियेषु नैरयिका उद्वर्तनानन्तरमुपपद्यन्ते, यावत्-नो द्वीन्द्रियेषु नो त्रीन्द्रियेषु नो चतुरिन्द्रियेषु वा नैरयिका उपपद्यन्ते 'एवं जेहिंतो उवाओ भणिो तेसु उव्वदृणावि भाणियव्वा' एवम्-पूर्वोक्तरीत्या, येभ्य उपपातो भणितस्तेषु उद्वर्तनाऽपि भणितव्या, किन्तु 'नवरं संमु. च्छिमेसु न उववज्नंति' नवरम्-उपपातापेक्षया उद्वर्तनायां विशेषस्तु नैरयिका नैरयिकभवायुद्वर्तनानन्तरम् संमूछिमेषु न उपपद्यन्ते, ‘एवं सव्वपुढवीसु उत्पन्न होते हैं तो क्या एकेन्द्रियतिथचों में उत्पन्न होते हैं ? अथवा क्या द्वीन्द्रिय, त्रीन्द्रिय, चौइन्द्रिय या पंचेन्द्रिय तिर्यंचों में उत्पन्न होते हैं !
भगवान्-हे गौतम ! एकेन्द्रियों में यावत् चौइन्द्रियों में नहीं उत्पन्न होते, अर्थात् नारक जीव उद्वर्तन करके न एकेन्द्रियो में उत्पन्न होते हैं, न द्वीन्द्रियों में, न त्रीन्द्रियों में और न चौइन्द्रियों में उत्पन्न होते हैं।
ईस प्रकार पहले जिन-जिन से नारकों में उपपात कहा है, उनउन से उद्वर्तना कहना चाहिए, अर्थात् जिस-जिस पर्याय से नरक में उत्पत्ति कही है उसी-उसी पर्याय में नारक की उद्वर्तना समझनी चाहिए। उसमें विशेष यह है कि नरक जीव नरक से निकल कर संमूछिमों में उत्पन्न नहीं होते। ऐसा सभी अर्थात् रत्नप्रभा आदि માં ઉત્પન્ન થાય છે તે શું એકેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે? અથવા શું કીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અગર પંચેન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-ગૌતમ! એકેન્દ્રિમાં યાવત્ ચતુરિન્દ્રિમાં નથી ઉન્ન થતા અર્થાત નારક જીવ ઉદ્વર્તન કરીને ન એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, ન દ્વીન્દ્રિમાં ન ત્રીન્દ્રિયોમાં અને ન ચતુરિંદ્રિયમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રકારે પહેલા જેના જેનાથી નારકમાં ઉપપાત કહેલ છે, તેમના તેમનાથી ઉદૂવર્તના કહેવી જોઈએ. અર્થાત્ જે જે પર્યાથી નારકમાં ઉત્પત્તિ કહી છે, તે તે પર્યાયમાં નરકથી ઉદ્ભવતના સમજવી જોઈએ. તેમાં વિશેષતા એ છે કે નારક જીવ નરકથી નિકળીને સમૂછિમાં ઉત્પન્ન નથી થતા (એમ બધી અર્થાત રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીમાં કહેવું જોઈએ.) તેમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨