________________
प्रमेयबोधिनी टीका पद ६ सू.९ उरपरिसादीनामेकसमयेनोपपातनि० १०४९ धन्ते, नपुंसकेभ्योऽपि-नपुंसकजीवो अपि तमापृथिवी नैरयिकत्वेन उपपद्यन्तेउत्पद्यन्ते इति भावः, गौतमः पृच्छति-'अहेसत्तमापुढवि नेरइयाणं भंते ! कओहिंतो उववज्जंति ?' हे भदन्त ! अघः सप्तमपृथिवी नैरयिकाः खलु केभ्य उत्पधन्ते ? भगवान् आह-'गोयमा ! हे गौतम ! 'एवंचेव' एवञ्चैव-पूर्वोक्ततमापृथिवी नैरयिकवदेव अधःसप्तमपृथिवी नैरयिका अपि उपपादयितव्याः किन्तु नवरं 'इत्थीहितो पडिसेहो कायव्बो' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु अधःसप्तमपृथिवी नैरयिकाणामुत्पादस्य स्त्रीभ्यः प्रतिषेधः कर्तव्यः, अथोपर्युक्तानाम् संग्रहगाथाद्वयमाह-अस्सन्नी खलु पढमं दोच्चंपि सरिसिवा तइयपक्खी सीहा जंति चउत्थि
भगवान-हे गौतम ! स्त्रियों से भी उत्पत्ति होती है, पुरुषों से भी उत्पत्ति होती है और नपुंसकों से भी होती है। अर्थात् स्त्री, पुरुष
और नपुंसक लिंग वाले मनुष्य मर कर तमा पृथ्वी के नारक के पर्याय में उत्पन्न हो सकते हैं।
गौतम-हे भगवन् !सातवीं पृथ्वी के नारक कहां से उत्पन्न होते हैं?
भगवान्-गौतम ! इसी प्रकार अर्थातू तमा पृथ्वी के नारकों के समान ही समझना चाहिए, विशेषता इतनी ही है कि स्त्रियों से निषेध करना चाहिए, अर्थात् स्त्री सातवीं नरकभूमि में उत्पन्न नहीं होती। ____ऊपर कहे हुए विषय का संग्रह करने वाली दो गाथाएं कहते हैंअसंज्ञी जीव मर कर यदि नरक में उत्पन्न हों तो पहली पृथ्वी में ही उत्पन्न होते हैं। सरीसृप अर्थात् रेंग कर चलने वाले प्राणी यदि
શ્રી ભગવાન: હે ગૌતમ! થિી પણ ઉત્પત્તિ થાય છે, પુરૂષોથી પણ ઉત્પત્તિ થાય છે અને નપુંસકથી પણ થાય છે અર્થાત્ સ્ત્રી, પુરૂષ અને નપુંસકલિંગ વાળા મનુષ્ય મરીને તમા પૃથ્વીને નારકના પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે.
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! સાતમી પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન थाय छ ?
શ્રી ભગવાન - ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ તમ પૃથ્વીના નારકેની જેમજ સમજી લેવા જોઈએ, વિશેષતા એ છે કે સ્ત્રિયેથી નિષેધ કરવો જોઈએ અર્થાત સ્ત્રી સાતમી નારક ભૂમિમાં ઉત્પન્ન નથી થતી.
ઊપર કહેલ વિષયને સંગ્રહ કરવાવાળી બે ગાથાઓ કહે છે –
અસંગી જીવ મરીને જે નરકમાં ઉત્પન્ન થાય તે પહેલી પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. સરીસૃપ અર્થાત્ પિટઘસીને ચાલનારા પ્રાણી જે નરકમાં ઉત્પન્ન
प्र० १३२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨