________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सु. २७ ब्रह्मलोकादिदेवानां स्थानादिकम् ९३५ तवादिततः त्रीतलता त्रुटित घनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान भुञ्जानो विहरति- आस्ते इत्याशयः, किन्तु 'नवरं' नवरम् - सनत्कुमारापेक्षया विशेषरतु - 'चउण्डं विमाणावास सय सहरसाणं' चतुर्णाम दिमानावासशतसहस्राणाम् 'सहीए सामाणियसा हरसीणं' पष्टेः सामानिकसाहस्रीणाम् 'चउण्डं सट्टीए आयरखख देवसाहस्सीणं' चतसृणां यष्टीनाम् आत्मरक्षकदेव साह स्त्रीणाम् चत्वारिंशत्सहस्राधिक लक्षद्वयात्मरक्षकदेवानाम इत्यर्थः, 'अन्नेसिं च बहूणं जाव विहरइ ' अन्येषाञ्च बहूनां यावद - ब्रह्मलोक देवानाम् आधिपत्यं पौरपत्यं कुर्वन पालयन् विहरतीति शेषः, अथ पर्याप्तापर्याप्तव लान्तक देवानां स्थानादिकं प्ररूपयितुमाह - 'कहिणं भंते ! लंतकदेवाणं' हे भदन्त ! कुत्र खल - कस्मिन् प्रदेशे लान्तक देवानाम् 'पज्जत्तापज्जत्ताण' पर्याप्तापर्याप्तानाम् 'टाणा पष्णता' स्थाअपने विमानों का अधिपतित्व, अग्रेसरत्व आदि करता हुआ, नाटक, गीत तथा कुशल वादकों द्वारा वादित वीणा, तल, ताल, त्रुटित, मृदंग आदि वाद्यों की ध्वनि के साथ दिव्य भोगों को भोगता हुआ रहता है | मगर सनत्कुमार की अपेक्षा जो विशेषता है वह यह है कि ब्रह्म इन्द्र चार लाख विमानों का, साठ हजार सामानिक देवो का तथा चार साठ हजार अर्थात् दो लाख चालीस हजार आत्मरक्षक देवों का तथा अन्य बहुत-से ब्रह्मलोक निवासी देवों का अधिपतित्व और पालन करता है यावत् विचरता है ।
अब पर्याप्त और अपर्याप्त लाग्तक देवों के स्थान आदि की प्ररूपणा की जाती है.
W
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् पर्याप्त और अपर्याप्त કરતા થકા પોતાના વિમાનોનુ અધિપતિત્વ અગ્રેસરત્વ આદિ કરતા, નાટક, ગીત તથા કુશલ વાદકા દ્વારા વાદિત વીણા તલ, તાલ; ત્રુટિત, મૃગ આદિ વાદ્યોની ધ્વનિની સાથે દ્વિવ્ય ભેગાને ભાગવતા રહે છે. પરન્તુ સનકુમારની અપેક્ષાએ જે વિશેષતા છે તે આ છે કે બ્રહ્મ, ઇન્દ્ર ચાર લાખ વિમાનાના, સાઠ હજાર સામાનિક દેવાના તથા ચાર સાઠ હજાર અર્થાત્ બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેવાના તથા અન્ય ઘણા બધા બ્રહ્મલેાક નિવાસી દેવેનું અધિપતિત્વ અને પાલન કરે છે. યાવત્ વિચરે છે.
હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત લાન્તક દેવેાના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે, શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્ ! પર્યાસ અને અપર્યાપ્ત લાન્તક દેવેાના સ્થાન કયાં કહેલાં છે ? અર્થાત્ હે ભગવન્ ? લાન્તક દેવ કાં નિવાસ કરે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧