SearchBrowseAboutContactDonate
Page Preview
Page 948
Loading...
Download File
Download File
Page Text
________________ ९३४ प्रज्ञापनासूत्रे इत्याह-'अरयंबरवत्थधरे' अरजोऽम्बरवस्त्रधरः, अरजांसि रजोरहितानि, स्वच्छतया अम्बरवद्वस्त्राणि धरतीति अरजो अम्बरवस्त्रधरः, 'एवं जहा सणंकुमारे जाव विहरइ' एवं-पूर्वोक्तरीत्या, यथा सनत्कुमारः प्रतिपादितस्तथा ब्रह्माऽपि प्रतिपादनीयः, यावद् महर्द्धिकः, महाद्युतिकः, महायशाः, महाबलः, महानुभागः, महासौख्यः, हारविराजितवक्षाः, कटकत्रुटितस्तम्भितभुजः, अगदकुण्डलमृष्टगण्डस्तलकर्णपीठधारी, विचित्रहस्ताभरणः, विचित्रमाल्यानुलेपनः, कल्याणकप्रवरवस्त्रपरिहितः, कल्याणकमाल्यानुलेपनधरः, भास्वबोन्दिः, प्रलम्बवनमालाधरो दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन् प्रभासयन् स्वेषां स्वेषां विमानावासादीनाम् अधिपत्यं पौरपत्यम् कुर्वन् पालयन् महताऽहतनाटयगी___ ब्रह्मलोक कल्प में ब्रह्म नामक देवेन्द्र और देवराजा है । वह कैसा है, सो बतलाते हैं-ब्रह्मेन्द्र रज से रहित, स्वच्छ होने के कारण अम्बर (आकाश) के सदृश वस्त्रों का धारक है, इत्यादि वर्णन सनत्कुमार इन्द्र के समान ही समझ लेना चाहिए । यावत् वह महर्दिक है, महाद्युतिक है, महायश है, महाबल है, महानुभाग है और महासुख से सम्पन्न है । उसका वक्षस्थल हार से विराजित रहता है । उसकी भुजाएं कटकों तथा त्रुटित नामक आभूषणों से स्तब्ध रहती हैं । वह अंगद, कुंडल और गण्डस्थल को घिसने वाले कर्णपीठ का धारक, हाथों में अद्भुत अभूषण पहनने वाला, अद्भुत माला और अनुले. पन का धारक, कल्याणकारी अत्युत्तम वस्त्रों का परिधान करने वाला, कल्याणकारी माला एवं अनुलेपन धारण करने वाला, देदीप्यमान देह वाला और लम्बी वनमाला का धारक है । अपने दिव्य वर्ण गंध आदि से दशो दिशाओं को उद्योतित और प्रभासित करता हुआ, બ્રહ્મલેક કપમાં બ્રહ્મનામક દેવેન્દ્ર અને દેવરાજ છે. તે કેવા છે, તે બતાવે છે-બ્રહ્મન્દ્ર રજથી રહિત, સ્વચ્છ હવાને કારણે અમ્બર (આકાશના) સદશ વસ્ત્રોના ધારક છે, ઈત્યાદિ વર્ણન સનકુમાર દેવેન્દ્રના સમાનજ સમજી લેવું જોઈએ. તે મહર્થિક છે. મહાધતિક છે. મહાયશ છે, મહાબલ છે મહાનુભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળ હારથી વિરાજિત રહે છે. તેમની ભુજાએ કટકો તથા ત્રુટિ નામક આભૂષણથી સ્તબ્ધ રહે છે તે અંગદ, કુંડળ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણ પીઠના ધારક છે. હાથમાં અદ્ભુત આભૂષણ પહેરનારા, અદ્ભુતમાળા અને અનુલેખનના ધારક, કલ્યાણકારી અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરવાવાળા મહાન કલ્યાણકારી માળા તેમજ અનુલેપને ધારણ કરવાવાળા, દેદીપ્યમાન દેહવાળા અને લાંબી વનમાળાના ધારક છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy