________________
९०८
प्रज्ञापनासूत्रे वस्त्रधरः, अरजांसि रजोरहितानि स्वच्छतया अम्बरवत् वस्त्राणि धरतीति अरजोऽम्बरवस्त्रधरः 'सेसं जहा सकस्स' शेषं यथा शक्रस्य प्रतिपादितम् तथा सनत्कुमारस्यापि प्रतिपत्तव्यम् तथा च आलगितमालामुकुटः नवहेमचारुचित्तचञ्श्चलकुण्डलविलिख्यमानगण्डो महर्द्धिको महाद्युतिक: महायशाः, महाबलः महानुभागः, महासौख्यः हारविराजितवक्षाः कटक त्रुटितस्तम्भितभुजः, अङ्गदकुण्डलमृष्टगण्डस्तल कर्णपीठधारी, विचित्रहस्ताभरणः, विचित्रमाल्यानुलेपनधरः, कल्याणकप्रवरवस्त्र परिहितः, कल्याणकप्रवरमाल्यानुलेपनः, भास्वरबोन्दिः प्रलम्वनमालाधरो दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन् प्रभा
होती नहीं हैं। वहां सनत्कुमार नामक देवेन्द्र, देवराज निवास करता है । वह रजरहित और स्वच्छ होने के कारण आकाश के समान वस्त्रों का धारक है, शेष वर्णन शक्र के वर्णन के समान है । अर्थात् वह आलग्न माला और मुकुट का धारक है, नूतन हेममय- स्वच्छ, सुन्दर, विचित्र एवं चंचल कुण्डलों से उसका गण्डस्थल चमकता रहता है। वह महर्द्धिक, महाद्युति युक्त, महान् यश का धनी, महान् बलशाली, महानुभाग एवं महान् सुख से सम्पन्न है । उसका वक्षस्थल हार से सुशोभित रहता है। उसकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं। वह अंगद, कुंडल और कर्णपीठ का धारक है। उसके हाथों में विचित्र आभूषण होते हैं । वह अद्भुत माला और अनुलेपन का धारक, कल्याणकारी उत्तम वस्त्रों का परिधान करने वाला, देदीप्यमान देह वाला, लम्बी वनमाला को धारण करने वाला तथा
નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. તે રજ રહિત અને સ્વચ્છ હેાવાના કાણે આકાશના સમાન વસ્ત્રોના ધારક છે. શૈષવર્ણન શકના વર્ણન સમાન છે. અર્થાત્ તે આલગ્ન માલા અને મુગટના ધારક છે. નૂતન હેમમય-સ્વચ્છ સુન્દર, વિચિત્ર તેમજ ચંચલ કુંડળાથી તેમનું ગંડસ્થલ ચમકતુ રહે છે તે મહદ્ધિક, મહાદ્યુતિ યુક્ત, મહાયશના ઘણી, મહાન્ ખલશાલી, મહનુભાગ તેમજ મહાનસુખથી સંપન્ન છે. તેમનુ વક્ષસ્થલ હારથી સુોભિત રહે છે. તેમની ભુજાએ કટકા અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને પીઠકના ધારક છે. તેમના હાથેામાં વિચિત્ર આભૂષણ હોય છે. તે અદ્દભુત માલા અને અનુલેપનના ધારક, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રોને પરિધાન કરવાવાળા કલ્યાણકારી ઉત્તમ માલા તેમજ અનુલેપનના ધારક, દેદીપ્યમાન દેહવાળાં, લાંખી વનમાળાઓને ધારણ કરવાવાળા તથા પેાતાના વણુ ગંધ આદિથી દશે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧