________________
=
७७६
प्रज्ञापनासूत्रे महासौख्यौ हारविराजितवक्षसौ कटकत्रुटितस्तम्भितभुजौ अङ्गदकुण्डलमृष्टगण्डस्थलकर्णपीठधारिणौ वित्तित्रहस्ताभरणौ विचित्रमालामौलिमुकुटौ, कल्याणकावरवस्त्रपरिहितौ कल्याणकप्रवरमाल्यानुलेपनधरौ भास्वरवोन्दी प्रलम्बवनमालाधरौ दिव्येन वर्णगन्धादिना दशदिश उद्योतयन्तः, प्रभासयन्तस्तौ खलु तत्र स्वेषां भवनावासादीनाम् आधिपत्यं पौरपत्यम् कुर्वन्तौ पालयन्तौ महताऽहतनाटयगीतवादिततन्त्रीतलतालत्रुटितघनमृदङ्गपटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जानौ विहरतः-तिष्ठतः, अथ दाक्षिणात्य-सुवर्णकुमाराणां स्थानादिकं महाद्युति सम्पन्न, महायशस्वी, महाबली, महानुभाग एवं महासौख्य हैं । उनका वक्षस्थल हार से सुशोभित रहता है । उनकी भुजाएं कटकों और त्रुटितों से स्तब्ध रहती हैं । वे अंगद, कुडल और गण्डस्थल को मर्षण करने वाले कर्णपीठ के धारक हैं। हाथों में विचित्र आभूषण पहनते हैं। उनके मुकुट में अदभुत माला सुशोभित रहती है । कल्याणकारी एवं श्रेष्ठ वस्त्रों का परिधान करते हैं। कल्याणकर एवं उत्तम माला और अनुलेपन को धारण करते हैं । उनका शरीर देदीप्यमान होता है । लम्बी वनमाला के धारक होते हैं । अपने दिव्य वर्ण गंध आदि से दशों दिशाओं को उद्योतित एवं प्रकाशित करते रहते हैं । वे अपने-अपने भवनावासों आदि का अधिपतित्व, अग्रेसरत्व करते हुए तथा पालन करते हुए, नाटक, संगीत और कुशल बादकों द्वारा बजाये हुए वीणा, तल, ताल, मृदंग आदि की मधुर ध्वनि के साथ दिव्य भोगोपभोगों को भोगते हुए रहते हैं। ___अब दक्षिण दिशा के सुवर्णकुमारों के स्थान आदि की प्ररूपणा સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટક અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ અને ગંડસ્થળને ઘસાતાં કર્ણપાઠક ધારણ કરે છે. હાથમાં વિચિત્ર આભૂષણો પહેરે છે. તેમના મુગટમાં અદ્ભુતમાલા સુશોભિત રહે છે. કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરે છે. કલ્યાણ કર તેમજ ઉત્તમ માલા અને અનુલપનને ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક હોય છે. પોતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા રહે છે. તેઓ પોતપોતાના ભવના વાસે આદિનું અધિપતિત્વ, અગ્રેસરત્વ કરતા થકા પાલન કરતા થકા નાટક, સંગીત અને કુશલ વાદકે દ્વારા વગાડાતા વીણા તલ, તલ, મૃદંગ આદિના મધુર અવનિની સાથે દિવ્ય ભેગોપભેગોને ભેગવતાથકા રહે છે.
હવે દક્ષિણ દિશાના સુવર્ણકારેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧