________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.२० सुवर्णकुमारदेवानां स्थानानि ७७५ परिहिताः कल्याणकप्रवरमाल्यानुलेपनधराः, भास्वरबोन्दयः प्रलम्बवनमालाधराः दिव्येन वर्णगन्धादिना दशदिशः उद्योतयन्तः, प्रभासयन्तः, ते खलु तत्र स्वेषां स्वेषां भवनावासादीनाम् आधिपत्यं पौरपत्यम् स्वामित्वं भर्तृ खम् कारयतः पालयन्तो महताऽहतनाट्यगीतवादिततन्त्रीतलतालत्रुटिघनमृदंङ्ग पटुप्रवादितरवेण दिव्यान् भोगभोगान् भुञ्जाना विहरन्ति ससुखं आसते, अथ सुवर्णकुमारेन्द्राणाम् वर्णनमारभते-'वेणुदेवे वेणुदालीय' वेणुदेवः, वेणुदालिश्च-'इत्थ दुवे सुवण्णकुमारिंदा' अत्र-उपर्युक्तस्थानेषु द्वौ सुवर्ण कुमारेन्द्रौ 'सुवण्णाकुमाररायाणो' सुवर्णकुमारराजानौ 'परिवसंति' परिवसतः, तौ च वेणुदेव-वेणुदाली 'महडिया जाव विहरंति' महद्धिको यावत्-महाद्युतिको, महायशसौ, महाबलौ, महानुभागौ, उनके मुकुट में अद्भुत माला सुशोभित रहती है । वे कल्याणकारी
और उत्तम वस्त्र पहनते हैं । कल्याणकारी और उत्तम माला एवं अनुलेपन के धारक हैं। उनकी देह देदीप्यमान होती है । लम्बी लटकती हुई वनमाला को धारण करते हैं । अपने दिव्य वर्ण गंध आदि से दशों दिशाओं को उद्योतित और प्रकाशित करते हुए अपने भवनावासों आदि का अधिपतित्व, अग्रेसरत्व, स्वामित्व, भर्तृत्व करते कराते हुए और उनका पालन करते हुए रहते हैं। वे नाटक गीत और वीणा, तल, ताल, त्रुटित, मृदंग आदि की ध्वनि के साथ दिव्य भोगोपभोगों को भागते हुए विचरते हैं। ____अब सुवर्णकुमारों के इन्द्रों का वर्णन करते हैं-इन पूर्वोक्त स्थानों में वेणुदेव और वेणुदाली नामक दो सुवर्णकुमारों के इन्द्र या सुवर्णकुमारों के राजा हैं । ये वेणुदेव और वेणुदाली महान् ऋद्धि के धारक તેઓ કલ્યાણકારી અને ઉત્તમ વસ્ત્ર પહેરે છે, કલ્યાણકારી અને ઉત્તમ માળા તેમજ અનલેપનના ધારક છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી લટકતી વનમાળાઓને ધારણ કરે છે. પોતાના દિવ્યવર્ણ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહીને પોતાના ભવનાવાસ આદિનું અધિપતિત્વ અગ્રેસરત્વ સ્વામિત્વ; ભર્તૃત્વ કરતા કરતા અને તેમના પાલન કરતા થકા રહે છે. તેઓ નાટક ગીત અને વીણ, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના દેવની સાથે દિવ્ય ભેગેપભેગોને ભેગવતા વિચરે છે.
હવે સુવર્ણકુમારના ઈન્દ્રોનું વર્ણન કરે છે–આ પૂર્વોક્ત સ્થાનોમાં વેણ દેવ અને વેણુદાલી નામક બે સુવર્ણકુમારના ઈન્દ્ર અગર સુવર્ણકુમારના રાજા છે. આ વેણુદેવ અને વેણુદાલી મહાન રૂદ્ધિના ધારક, મહાઘુતિ સંપન્ન મહા યશસ્વી, મહાબલી. મહાનુભાગ તેમજ મહા સૌખ્ય છે. તેમના વક્ષસ્થળહારથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧