________________
प्रमेयबोधिनी टीका प्र.१ सू. ५ रूप्यजीवप्रज्ञापनानिरूपणम् विंशति प्रदेशावगाढं च, तच्चैव-प्राच्यादिषु चतसृषु दिक्षु प्रत्येकं चत्वारश्चत्वारः परमाणवः स्थाप्याः विदिक्षु च प्रत्येकमेकैकः परमाणुः, स्थाप्यः धनपरिमण्डलं चत्वारिंशत् प्रदेशावशादं चत्वारिंशत्परमाण्यात्मकं च, तत्र तस्या एव विंशतरूपरि तथैव अन्या विंशतिः स्थापनीयाः, तथा चोक्तम्-उत्तराध्ययननियुक्तिगाथाभिःगाथा—'परिमंडलेय वट्टे तंसे चउरंसे आयए चेव ।।
घण पयरपढमवज्जं ओजपएसे य जुम्मे य' ॥१॥ 'पंचग बारसगं खलु सत्तग बत्तीसगं च वट्टम्मि । तिय छक्कपणगतीसा चत्तारि य होति तंसम्मि' ॥२॥ 'नव चेव तथा चउरो सत्तावीसाय अट्ठ चउरंसे । तिग दुगपनर सेव य छच्चेव य आयए होंति' ॥३॥ 'पणयाला बारसगं तह चेव य आययम्मि संठाणे । वीसा चत्तालीसा परिमंडलए य संठाणे ॥४॥ इत्यादि, परिमण्डलञ्च वृतं व्यत्रं चतुत्र मायतं चैव ।
प्रथमवर्जेषु ओजः प्रदेशानि युग्मानि च ॥१॥ प्रदेशों में अपगाढ होता है। __वह इस प्रकार-पूर्व आदि चारों दिशाओं में चार-चार परमाणु स्थापित किये जाते हैं। और विदिशाओं से प्रत्येक में एक-एक परमाणु स्थापित किया जाता है। घन परिमंडल चालीस परमाणुओं का होता है और चालीस प्रदेशों में अवगाढ होता है । इसमें पूर्वोक्त वीस परमाणुओं के ऊपर उसी प्रकार वीस परमाणु स्थापित करना चाहिए। उत्तराध्ययन की नियुक्ति की गाथाओं में कहा है
परिमंडल, वृत्त, त्रिकोण, चतुष्कोण, और आयत, ये पांच संस्थान પરમાણુ સ્થાપિત કરવા જોઈએ. પ્રતર પરિમલ ૨૦ વીસ પરમાણુઓને બને છે અને ૨૦ વીસ પ્રદેશમાં અવગાઢ-વ્યાપ્ત થાય છે.
તે આ પ્રકારે પૂર્વ વિગેરે ચારે દિશાઓમાં ચાર ચાર પરમાણુની સ્થાપના કરવી જોઈએ. અને વિદિશાઓ (ખૂણાઓ) માં પ્રત્યેકમાં એક એક પરમાણુ મકાય છે. ઘન પરિમંડલ ચાલીસ પરમાણુઓને બને છે અને ચાલીસ પ્રદેશમાં અવગાઢ થાય છે. તેમાં પ્રથમ કહેલ ૨૦ પરમાણુઓની ઉપર એજ રીતે ૨૦ પરમાણુ ઓનું સ્થાપન કરવું જોઈએ. ઉત્તરાધ્યયનની નિયુક્તિની ગાથાએમ કહ્યું છે –
પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ ચતુષ્કોણ, અને આયત આ પાંચ સંસ્થાન અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧