________________
प्रमेयबोधिनी टीका द्वि. पद २ सू.७ नैरयिकाणां स्थानानि
६१७ नैरयिका वर्तन्ते 'एत्थणं बहवे नेरइया परिवसंति'- अत्र खलु पूर्वोक्तस्थानेषु. बहवो नैरयिकाः परिवसन्ति, ते नैरयिकाः 'काला'-कृष्णाः 'कालोभासा'-कालावभासाः, कालः,-कृष्णः, अवभासः-प्रभाविनिर्गमो येभ्यस्ते कालावभासाः कृष्णकान्तिपटलोपचिता इत्यर्थः' अत एव 'गंभीरलोमहरिसा'-गंभीरलोमहर्षाःगम्भीर:-अतीवोत्कटो लोमहर्षो-रोमाञ्चोद्गमो भयवशायेभ्यस्ते गम्भीरलोमहर्षाः, तथ चा तादृशाः कृष्णाः कृष्णावभासा भवन्ति यदर्शनमात्रेऽपि शेषनारक जन्तूनां भयसंपादनेन पराकाष्ठां लोमहर्षमुत्पादयन्ति इत्याशयः, अत एव 'भीमा' भीमाः-भयानकाः, भयानकखादेव 'उत्तासणगा'-उत्त्रासनकाः-उत्त्रास्यन्ते-उद्वेज्यन्ते शेषनारक-जन्तवो यैस्ते उन्नासनास्तएवोत्त्रासनकाः, किमधिकेन ? 'परमकण्हा'-परमकृष्णाः यतः परं न किमपि कृष्णमस्ति भयानकं ताहशकृष्णाः सर्वातिशायि कृष्णवर्णा इत्यर्थः, 'वन्नेणं पण्णत्ता-वर्णन-वर्णमाश्रित्य वर्णापेक्षया प्रज्ञप्ताः-प्ररूपिताः सन्ति मया महावीरेण शेषैश्च तीर्थकृद्भिः 'सभणाउसो !' भोश्रमणायुष्मन् ! 'ते णं तत्थ निच्च भीता'-ते खलु नैरयिकाः तत्रके असंख्यातवें भाग में पर्याप्त एवं अपर्याप्त नारक रहते हैं। वे नारक काले होते हैं । उनके शरीर से काली आभा निकलती है-वे काली आमा वाले होते हैं । उनको देखने मात्र से भय के कारण रोमांच हो आता है, अर्थात् वे दूसरे नारकों को पराकाष्ठा का भय उत्पन्न करके रोमांच खडा कर देते हैं । इसी कारण वे भयानक होते हैं और भयानक होने के कारण अन्य नारकों को त्रास उत्पन्न करते हैं। अधिक क्या कहा जाय, वे वर्ण से परमकृष्ण होते है । 'परमकृष्ण' का तात्पर्य यह कि उनके समान दूसरी कोई काली वस्तु ही नहीं है, उनका कालापन सर्वोत्कृष्ष्ट होता है । हे आयुष्मन् श्रमण, नारकावास और नारक सभी तीर्थंकरों द्वारा इस प्रकार के कहे गए हैं। ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત નારક રહે છે. તે નારકે કાળાં હોય છે તેમના શરીરમાંથી કાળી આભા નિકળે છે. તેઓ કાળી આભા વાળા હોય છે. તેમને જેવા માત્રથી ભયના કારણે રોમાંચ થઈ આવે છે. અર્થાત્ તેઓ બીજા નારકને પરાકાષ્ઠાને ભય ઉત્પન્ન કરીને રોમાંચ ખડાં કરી દે છે. એ કારણે તેઓ ભયા નક છે. અને ભયાનક હોવાના કારણે અન્ય નારકને ત્રાસ ઉત્પન્ન કરે છે. વિશેષ શું કહેવું, તેઓ વર્ણથી પરમ કૃષ્ણ હોય છે. પરમ કૃષ્ણનું તાત્પર્ય આ છે કે તેમના સરખી બીજી કઈ કાળી વસ્તુ જ નથી હોતી, તેમનું કાળા પણું સર્વેકૃષ્ટ હોય છે. હે આયુષ્યમ– શ્રમણ ! નારકાવાસ અને બધા નારક તીથ કરે દ્વારા આ પ્રકારના કહેવાયા છે.
प्र० ७८
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧