SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे मात्रप्राप्तप्रकृष्टश्रुतज्ञानावरणक्षयोपशमस्य चतुर्दशपूर्वविदः सर्वाक्षरसन्निपतिनो विवक्षितार्थपरिज्ञानयुक्तत्वेन प्रश्नो नोपपद्यते चतुर्दशपूर्वविदः सर्वोत्कृष्टश्रुतलब्धि समन्वितस्य किञ्चिदपि प्रज्ञापनीयाज्ञानाभावात्, तथा चोक्तम्-'संखाईए वि भवे साहइ जं वा परोउ पुच्छेज्जा । नयणं अणाइसेसी वियाणई एस छ उमत्थो' ॥१॥ संख्यातीतानपि भवान् कथयति यं का परस्तु पृच्छेत् । नैवैनम् अनतिशायी विजानात्येष छमस्थः॥१॥ इति, तथापि केवलं विजानतोऽपि भगवतो श्रीगौतमस्वामिनो विनेयेभ्यस्तत्संप्रत्ययार्थ विवक्षितार्थप्रश्नोपपत्तिः सम्भवति, अथवा प्रायेण सर्वत्रैव गणधरप्रश्नतीर्थकरनिर्वचनरूपस्यैव सूत्रस्य दृष्टिगोचरतया भगवान् आर्यथे, अर्हन्त भगवान के द्वारा कथित वर्णों, पदों के श्रवण मात्र से उन्हें श्रुतज्ञानावरण का सर्वोत्कृष्ट क्षयोपशम प्राप्त हो गया था, वे चौदह पूर्वो के ज्ञाता थे, सर्वाक्षर सन्निपाती लब्धि के धनी थे और उक्त अर्थ ज्ञान से सम्पन्न थे, अतएव उनका इस प्रकार प्रश्न करना संगत नहीं हो सकता, क्योंकि जो चौदह पूर्वो का ज्ञाता और सर्वोत्कृष्ट श्रुतलब्धि से सम्पन्न होता है, उसे किसी भी प्ररूपणा करने योग्य विषय का अज्ञान नहीं होता। कहा भी है-'जो असंख्यात भवों का भी कथन करता है या जो भी कोई पूछे उसे कहता है, फिर भी पूरी तरह जानते हुए भी भगवान श्रीगौतम स्वामी का शिष्यों को विश्वास कराने के लिए इस प्रकार प्रश्न पूछना संभव हो सकता है । अथवा प्रायः सर्वत्र ही गणधर के प्रश्न और भगवान के उत्तर के रूप में सूत्र देखे जाते हैं, या हो सकता है कि गौतम स्वामी ગૌતમે કુશલ મૂલ (શુભકર્મ) ને સંચય કર્યો હતો તે ગણધર હતા. અહંત ભગવાનને દ્વારા કહેલા વર્ગો, પદના શ્રવણ માત્રથી તેઓને શ્રુતજ્ઞાનાવરણને સર્વોત્કૃષ્ટ પશમ પ્રાપ્ત થયેલ હતું. તેઓ ચૌદ પૂર્વના જ્ઞાતા હતા, સર્વાક્ષર સન્નિપતિ લબ્ધિના સ્વામી હતા અને ઉક્ત અર્થના જ્ઞાનથી સંપન્ન હતા. તેથી જ તેઓને આ પ્રકારને પ્રશ્ન કરે તે સુસંગત ન ગણાય, કેમકે જે ચૌદ પૂર્વના જ્ઞાતા અને સર્વોત્કૃષ્ટ કૃત લબ્ધિથી સંપન્ન હોય છે. તેમને કઈ પણ પ્રરૂપણા કરવાના યોગ્ય વિષયનું અજ્ઞાન નથી હોતું કહ્યું પણ છે જે અસંખ્યાત ભાનું પણ કથન કરે છે તેમજ જે કોઈ પૂછે તેને કહે છે પુરી રીતે જાણતા હોવા છતાં પણ ભગવાન ગૌતમસ્વામીને શિષ્યને વિશ્વાસ કરાવવા માટે આ પ્રકારે પ્રશ્ન પૂછવે તે સંભવિત હોઈ શકે છે. અથવા પ્રાયઃ સર્વત્ર ગણધરના પ્રશ્ન અને ભગવાનને ઉત્તર રૂપમાં સૂત્ર જેવામાં આવે છે, અગર હોઈ શકે છે કે ગૌતમસ્વામી ગણધર હોવા છતાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy