________________
५१८
प्रज्ञापनासूत्रे एव सामायिकम्-सावद्यकर्मविरतिरूपम् तच्च द्विविधम्-इत्यरं, यावत्कथिकं च, तत्र इत्वरं भरतैरावतेषु आद्यन्तिमतीर्थकरतीर्थेषु अनारोपितमहाव्रतस्य शैक्षकस्य विज्ञेयम् यावत्कथिकन्तु दीक्षाग्रहणकालादारभ्याप्राणोपरमात् तच्च भरतैरावत भाविमध्यद्वाविंशतितीर्थकरतीर्थान्तरगतानां विदेहतीर्थकरतीर्थान्तरगतानाश्च साधूनामवगन्तव्यम्, तेषामुपस्थापनाया अभावात् तथा चोक्तम् ।
'सव्वमिणं सामाइयछेयाइविसेसियं पुण विमिन्नं ।
अविसेसं सामाइयचियमिह सामन्नसन्नाए ॥१॥ कहलाता है और समाय ही 'सामायिक' है जिसका तात्पर्य है सायद्य कृत्यों से विरत होना । सामायिक के दो भेद हैं -इत्यर और यावत्कथिक । भरत और ऐरवत क्षेत्रों में, प्रथम और चरम तीर्थंकर के तीर्थ में, जिसमें महाव्रतों का आरोपण न किया गया हो ऐसे शैक्ष्य का चारित्र इत्वरसामायिकचारित्र कहलाता है । यावत्कथिक सामायिक चारित्र दीक्षाग्रहण काल से लेकर जीवन पर्यन्त होता है। यह चारित्र भरत और ऐरवत क्षेत्र के, बीच के बाईस तीर्थकरों तथा विदेहक्षेत्र के तीर्थकरों के तीर्थ के साधुओं को होता है, क्यों कि उनका उपस्थान नहीं होता अर्थात् उन्हें दूसरी बार दीक्षा नहीं दी जाती । कहा भी है-'यह चारित्र सामायिक छेदोपस्थापनिक आदि विशेषणों से विशिष्ठ होकर अनेक प्रकार का हो जाता है किन्तु सामान्यरूप से सामायिक चारित्र ही है ॥१॥ જ્ઞાન, દર્શન અને ચારિત્રને આય અર્થાત્ લાભ સમાય” કહેવાય છે. અને સમાય એજ “સામાયિક છે એનું તાત્પર્ય છે સાવદ્ય કૃત્યથી વિરત થવું.
સામાયિકના બે ભેદ છે-ઈવર અને યાવત્કાથિક. ભરત અને અરવત ક્ષેત્રમાં. પ્રથમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં જેણે મહાવ્રતનું આરોપણ ન કર્યું હોય એવા શિક્ષનું ચારિત્ર ઈવર સામાયિક ચારિત્ર કહેવાય છે.
યાવસ્કથિક સામાયિક ચારિત્ર દીક્ષા ગ્રહણ કાળથી લઈને જીવન પર્યન્ત હોય છે. આ ચારિત્ર ભારત અને ઐરાવત ક્ષેત્રના વચલાં બાવીસ તીર્થકર તથા વિદેહ ક્ષેત્રના તીર્થકરોના તીર્થના સાધુઓને હોય છે, કેમકે તેઓનું ઉપસ્થાન નથી હોતું અર્થાત્ એમને બીજીવાર દીક્ષા નથી અપાતી.
કહ્યું પણ છે-આ ચારિત્ર સામાયિક છેદો સ્થાનિક આદિ વિશેષણોથી વિશિષ્ટ બનીને અનેક પ્રકારના બની જાય છે. કિન્તુ સામાન્ય રૂપે સામાયિક ચારિત્ર જ છે કે ૧
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧