________________
प्रमेयबोधिनी टीका प्र. पद १ स.३९ समेददर्शनार्यनिरूपणम् ४७९ निःशङ्कितः-देशसर्वशङ्कावर्जित, तत्र देशशङ्का यथा-जीवत्वे सामानेऽपि कथमेको भव्यः, अपररत्वभव्यः? इति, सर्वशङ्का यथा-निखिल मेवेदं प्रवचन परिकल्पितं भविष्यति प्राकृत निबन्धत्वादिति, किन्तु इयं देश ङ्का, सर्वशङ्का वा न युक्ता, तथाहि-हेतुग्राह्यत्वेन अहेतु ग्राह्यत्वेन च भावानां द्वैविध्यात, तत्र हेतुग्राह्याः जीवास्तिखादयः, तत्साधक प्रमाणसद्भावात, अहेतुग्राह्या अमच्याः, तद्धेतूनां प्रकृष्ट ज्ञानगोचरतया अरमदाद्यपेक्षया तत्साधक हेतूनामसम्भवात, प्रवचनस्य प्राकृतोऽपि च निबन्धो बालाधनुग्रहार्थः कृतः, तथाचोत्ताम्-'बाल स्त्री मूढमूर्खाणां नृणां चारित्रकाक्षिणाम । अनुग्रहार्थ तत्व : सिद्धान्तः प्राकृतः स्मृतः ॥ इति, आचार है। किसी एक जिनोक्त विषय में शंका करना देशशंका है और सामान्य रूप से समस्त प्रवचन पर शंका करना सर्वशंका है। जैसे-जब सभी जीव स्वभावतः समान हैं तो फिर किसी को भव्य और किसी को अमव्य क्यों कहा गया है ? यह देश शंका है। यह सारा ही प्रवचन कहाँ कल्पनिक तो नहीं है, क्यों कि प्राकृत भाषा में रचित है, ऐसी शंका होना सर्व का है । किन्तु यह देशशंका अथवा सर्वशंका करना उचित नहीं। भाव दो प्रकार के होते हैंहेतुग्राह्य और अहेतुग्राह्य । जीव की संज्ञा आदि हेतुग्राह्य हैं क्योंकि उन्हें सिद्ध करने वाले प्रमाण विद्यमान हैं । अभव्यत्व आदि भाव अहेतुग्राह्य हैं, क्योंकि उनके हेतु लोकोत्तर ज्ञान के द्वारा ही जाने जा सकते हैं । हमारी अपेक्षा उनके साधक हैंतु संभव नहीं हैं। सिद्धान्त की प्राकृतभाषा में जो रचना की गई है सो बाल आदि जीवों के अनुग्रह के लिए है । कहा भी है-चारित्र के अभिलाषी बाल, સામાન્ય રૂપે સમસ્ત પ્રવચન ઉપર શંકા કરવી તે સર્વશંકા છે.
યથા–જ્યારે બધાજીવ સ્વભાવથી સમાન છે તે પછી કેઈને ભવ્ય અને કેઈને અભવ્ય કેમ કહેલ છે ? આ દેશ શંકા છે, આ આખું પ્રવચન શું કતિપતતે નહિ હોય કેમકે પ્રાકૃત ભાષામાં રચિત છે એવી શંકા થવી તે સર્વ શંકા છે. કિન્તુ દેશ શંકા અગરતો સર્વ શંકા કરવી તે ઉચિત નથી જણાતું.
ભાવ બે પ્રકારના હોય છે-હેતુગ્રાહ્ય અને અહેતુ ગ્રાહ્ય. જીવની સત્તા આદિ હેતુ ગ્રાહ્ય છે. કેમકે તેમને સિદ્ધ કરનારા પ્રમાણ વિદ્યમાન છે. અભ. વ્યત્વ આદિ ભાવ અહેતુ ગ્રાહ્ય છે. કેમકે તેમના હેતુ લકત્તર જ્ઞાન દ્વારાજ જાણી શકાય છે.
અમારી દષ્ટિએ તેમને સાધક હેતુને સંભવ નથી સિદ્ધાન્તની પ્રાકૃત ભાષામાંજ રચના કરી છે. તે બાલ આદિ જેના અનુગ્રહ માટે છે કહ્યું પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧