SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ जापनास्त्रे प्रक्ष ४३८ निरौत्सुक्याः मादवार्जवसम्पन्नाः सत्यपि मनोहारिणि मणिसुवर्णमौक्तिकादौ ममत्वकारणे ममत्वामिनिवेशरहिताः परस्परप्रेष्यप्रेषकभावरहितत्वात् ते इन्द्रा भवन्ति, इत्यादिरीत्या अन्तरद्वीपगा वर्णिताः । ___ अथ अकर्मभूमकान् प्ररूपयितुमाह- से किं तं अकम्मभूमगा ?-अथ के ते कतिविधा इत्यर्थः, अकर्मभूमकाः प्रज्ञप्ताः ? भगवानाह-'अकम्मभूमगा तीसविहा पण्णत्ता'-अकर्मभूमकाः त्रिशद्विधाः प्रज्ञप्ताः, 'तं जहा'-तद्यथा-पंचहिं हेमवएहि' पञ्चमिः हैमवतैः ५, 'पंवहिं हिरण्णवरहि'-पश्चमि हिरण्यवतैः 'पंचहि हरिवासेहिं'-पञ्चभिर्हरिवः, 'पंचहिं रम्मगवासेहि-पञ्चमिः रम्यकवर्षेः, 'पंचहिदेवकुरूहिं'-पञ्चमि देवकुरुभिः, 'पंचहिं उत्तरकुरूहि'-पश्चभिरुत्तरकुरुभिः, भिद्यमाना स्त्रिंशद्विधा भवन्ति, पडूमिः पञ्चानां गुणितत्वे त्रिंशत्संख्यात्मकखात् । से सम्पन्न तथा मनोहर मणि स्वर्ण मौक्तिक आदि ममत्व के कारणों के विद्यमान रहते हुए भी ममत्व के अभिनिवेश से रहित होते हैं। उनमें परस्पर स्वामी-सेवक-व्यवहार नहीं होता, अतएव सभी 'अहः मिन्द्र' होते हैं । इत्यादि रूप से अन्तरद्वीपगों का वर्णन किया गया है। ___ अब अकर्मभूमकों का वर्णन करते हैं। अकर्मभूमक मनुष्य कितने प्रकार के होते हैं ? भगवान् ने कहा-अकर्मभूमक मनुष्य तीस प्रकार के कहे गए हैं । अढाई द्वीप रूप मनुष्यक्षेत्र में पांच हैमवत, पांच हैरण्यवत, पांच हरिवर्ष, पांच रम्यकवर्ष, पांच देवकुरु और पांच उत्तरकुरु, यों तीस अकर्मभूमि-क्षेत्र हैं । इनके भेद से मनुष्य भी तीस प्रकार के गिनाये गए हैं। छह संख्या का पांच के साथ गुणा करने पर तीस संख्या आती है । इनमें से पांच हैमवत और पांच हैरण्यवत મંદોધ માન માયા અને લેભવાળા, સંતેષ શીલ ઉત્સુકતા વગરના મૃદુતા અને રૂજતા યુક્ત તથા મનહર મણિ સુવર્ણ મૌક્તિક આદિ મમત્વના કારણે ની વિદ્યમાનતામાં રહેવા છતાં મમત્વના અભિનિવેશથી રહિત હોય છે. તેઓમાં એક બીજામાં સ્વામી સેવકનો વ્યવહાર નથી હોતું. તેથીજ બધા અહ મિન્દ્ર હોય છે. આ પ્રકારે અન્તર દ્વીપનું વર્ણન કરાયેલું છે. હવે અકર્મ ભૂમિનું વર્ણન કરે છેઅકર્મ ભૂમક મનુષ્ય કેટલા પ્રકારના હોય છે? શ્રી ભગવાને કહ્યું –અકર્મ ભૂમક મનુષ્ય ત્રીસ પ્રકારના કહેલાં છે અઢાઈ દ્વીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિ વર્ષ, પાંચ રમ્યકવર્ષ, પાંચ દેવકુરૂ, આમ ત્રીસ કર્મભૂમક ક્ષેત્રો છે. તેમના ભેદથી માણસો પણ ત્રીસ પ્રકારના ગણવેલાં છે. છ ને પાંચની સાથે ગુણાકાર કરવાથી ત્રીસ સંખ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy