________________
प्रज्ञापनासूत्रे पण्णवणा' संसारसमापन्नजीवप्रज्ञापना ? इति प्रश्नाशयः, भगवानाह-'संसारसमावण्णजीवपण्णवणा पंचविहा पण्णत्ता' संसारसमापन्नजीवप्रज्ञापना पश्चविधा प्रज्ञप्ता, 'तं जहा' तद्यथा 'एगिदिय संसारसमावण्णजीवपण्णवणा; बेइंदियसंसारसमावण्णजीवपण्णवणा, तेइंदियसंसारसमावण्णजीवपण्णवणा, चउरिदियसंसारसमावण्णजीवपण्णवणा, पंचिंदियसंसारसमावण्णजीवपण्णवणा' 'एगिदियसंसारसमावण्ण जीवपण्णवणा'-एकेन्द्रियसंसारसमापन्नजीवप्रज्ञापना-एकं स्पर्शलक्षणमिन्द्रियं येषां ते एकेन्द्रियाः-पृथिव्यप्तेजोवायुवनस्पतिकायाः वक्ष्यमाणलक्षणाः, ते च ते संसारसमापन्नजीवाश्चेति एकेन्द्रियसंसारसमापन्नजीया स्तेषां प्रज्ञापना - एकेन्द्रियसंसारसमापन्नजीवप्रज्ञापना१, 'बेइंदियसंसारसमावण्णजीय पण्णवणा' द्वीन्द्रियसंसारसमापन्नजीवप्रज्ञापना-द्वे स्पर्शन रसना स्वरूपे इन्द्रिये येषां ते द्वीन्द्रियाः-शङ्खशुक्तिकादयः ते च ते संसारसमापन्नजीवाश्चेति भगवान् ने उत्तर दिया-संसारी जीयों की प्ररूपणा पांच प्रकार की है(१) एकेन्द्रिय संसारी जीवों की प्ररूपणा (२) द्वीन्द्रिय संसारी जीवों की प्ररूपणा(३) त्रीन्द्रिय संसारी जीवों की प्ररूपणा(४) चतुरिन्द्रिय संसारी जीवों की प्ररूपणा और (५) पंचेन्द्रिय संसारी जीयों की प्ररूपणा ।
पृथ्वीकाय, अपकाय, तेजस्काय, वायुकाय वनस्पतिकाय के स्पर्शन इन्द्रिय वाले जीव एकेन्द्रिय होते हैं । ये संसार समापन्न अर्थात् संसारी जीव हैं। उनकी प्ररूपणा एकेन्द्रिय संसारी समापन्न जीवप्रज्ञापना कहलाती है। जिन जीवों को स्पर्शन और रसना, ये दो इन्द्रियां ही होती हैं, वे शंख शुक्तिका आदि जीय द्वीन्द्रिय कहलाते हैं। जिन जीवों को स्पर्शन, रसना और घ्राण, ये तीन इन्द्रियां होती
શ્રી ભગવાને ઉત્તર આપ્ય-કે સંસારી જીની પ્રરૂપણા પાંચ પ્રકારની છે
(૧) એકેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૨) દ્વિઈન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૩) ત્રિઈન્દ્રિય સંસારી જીની પ્રરૂપણું (૪) ચતુરિન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા (૫) પંચેન્દ્રિય સંસારી જીની પ્રરૂપણા.
પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના સ્પર્શ ઈન્દ્રિયવાળા જીવ એકેન્દ્રિય હોય છે. તેઓ સંસાર સમાપન અર્થાત્ સંસારી જીવ છે. તેઓની પ્રરૂપણા એકેન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કહેવાય છે.
જે જીવની સ્પર્શ અને રસના (જીભ) એ બે ઇન્દ્રિયેજ હોય છે. તે શંખ છીપ વિગેરે છ બે ઈન્દ્રિયવાળા કહેવાય છે.
જે જીવની સ્પર્શ રસના અને ઘાણ એ ત્રણ ઇન્દ્રિયે હોય છે તે વીંદ્રિય કીડી, માકડ, વિગેરે જે ત્રી દ્રિય કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧