________________
८५२
जीवाभिगमसूत्रे चैत्यवृक्षाणामयमेतावद्पो वर्णावासो विजयराजधानीगत-चैत्यवृक्षवत् । 'तेसि णं चेइयरुक्खाणं चउदिसिं चत्तारि मणिपेढियाओ अट्ठजोयण विक्खंभाओ चउजोयण बाहल्लाओ' तेषां खलु चैत्यवृक्षाणां चतुर्दिक्षु चतस्रो मणिपीठिकाः ताः एकैक मष्टयोजनविष्कम्भाः चतुर्योजन बाहल्या:-सर्वा मणिमय्योऽच्छाः यावत् प्रतिरूपाः। 'महिंदज्झया चउसटि जोयणुच्चा जोयणविक्खंभा सेसं तं चेव' ऋषभ की प्रतिमा है, दक्षिणदिशा में बर्द्धमान की, पश्चिम दिशा में चन्द्रानन की और उत्तर दिशा में वारिषेण की प्रतिमा है। इन चैत्य स्तपों के सामने-प्रत्येक चैत्य स्तूप के समक्ष-एक एक मणिपीठिका है इन मणिपीठिकाओं की लम्बाई चौडाई सोलह योजन की है और मोटाई आठ योजन की है ये सर्वात्मना मणिमय अच्छ यावत् प्रतिरूप हैं। इन मणिपीठिकाओं में से प्रत्येक मणिपीठिका के ऊपर एक एक चैत्यवृक्ष हैं । ये चैत्यवृक्ष आठ आठ योजन के ऊंचे हैं आधे योजन का इनका उद्वेध है स्कन्ध की ऊंचाई दो योजन की है और विष्कम्भ इसका आधे योजन का है इत्यादि क्रम से इस चैत्यवृक्ष का वर्णन विजय राजधानीगत चैत्यवृक्ष के जैसा ही जानना चाहिये यहां यावत् लताओं तक का वर्णन कर लेना चाहिये इन चैत्यवृक्षों के ऊपर आठ मंगलद्रव्य हैं अनेक कृष्णवर्ण की चामरध्वजाएं हैं यावत् सहस्रपत्र वाले पुष्प हैं ये सर्वात्मना रत्नमय हैं स्वच्छ हैं और यावत् प्रतिरूप है । इत्यादि चैत्यवृक्ष सम्बन्धी सब वर्णन पूर्व के जैसा ही है । 'महिंदપૂર્વ દિશામાં ઋષભની પ્રતિમા છે. દક્ષિણ દિશામાં વર્ધમાનની પશ્ચિમ દિશામાં ચન્દ્રાનનની અને ઉત્તર દિશામાં વારિણની પ્રતિમા છે. આ ચૈત્ય સ્તૂપની સામે-દરેક સ્તૂપની સામે એક એક મણિપીઠિકા છે. આ મણિપીઠિકાઓની લંબાઈ પહોળાઈ સેળ જનની છે. અને તેની મોટાઈ આઠ જનની છે. આ સર્વાત્મના મણિમય અચ્છ યાવત્ પ્રતિરૂપ છે. આ મણિપીઠિકાઓમાંથી દરેક મણિપીઠિકાની ઉપર એક એક ચૈત્ય વૃક્ષ જે આ ચૈત્યવૃક્ષ આઠ આઠ
જનની ઉંચાઈ વાળા છે. તેને ઉઠેધ અર્ધા જનને છે. તેના સ્કંધની ઉંચાઈ બે જનની છે. અને તેને વિશ્કેભ અર્ધા એજનને છે. વિગેરે કમથી આ ચૈત્ય વૃક્ષનું વર્ણન વિજય રાજધાનીમાં આવેલ ચૈત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે જ સમજવું. અહીંયાં યાવત્ લતાઓના કથન સુધીનું વર્ણન કરી લેવું જોઈએ. એ ચિત્ય વૃક્ષની ઉપર આઠ આઠ મંગળ દ્રવ્ય છે. તેના પર અનેક કૃષ્ણ વર્ણમય ધજાઓ છે. યાવત્ સહસ્ત્ર પત્ર વાળા પુપે છે. એ સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ છે. અને યાવત્ પ્રતિ રૂપ છે. વિગેરે પ્રકારથી ચૈત્ય વૃક્ષ
જીવાભિગમસૂત્ર