________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.७३ विजयादिद्वारनिरूपणम् ४०३ विषयकः ततो नृत्यपदोपलक्षित प्रेक्षाप्रतिषेधविषयकः, तदनन्तरं शकटादि प्रतिषेधविषयकः, ततो-ऽश्वादि परिभोगप्रतिषेधविषयकः, तदनन्तरं स्त्रीगव्यादि प्रतिषेधविषयकः, तदनन्तरं सिंहादि प्रतिषेधविषयकः तदनन्तर सिंहादिश्वापदविषयकः ततः शाल्याधुपभोगविषयकः ततः स्थाल्यादि प्रतिषेधविषयकः तदनन्तरगर्तादिप्रतिषेधविषयकः, ततो देशाधभावविषयः ततोऽक्षादिविषयः, तदनन्तरं गह इति ग्रहदण्डादि विषयकः, जुद्ध इति युद्धपदोपलक्षितडिबादि प्रतिषेधविषयकः सूत्रदण्डकः, तदनन्तर रोग-इति रोगोपलक्षित दुर्भूतादि प्रतिषेधविषयः, ततः स्थितिसूत्रम् ततो मनुषजनसूत्रम् इति ॥सू ० ७३॥ इसके बाद नृत्य विषयक सूत्र है इसके बाद प्रेक्षा प्रतिषेधक सूत्र है इसके बाद शकटादि प्रतिषेधक सूत्र है इसके बाद अश्वादि परिभाग प्रतिषेधक सूत्र है। इस के बाद स्त्री गाय आदि के परिभोग प्रतिपादक सूत्र है इसके बाद सिंहादि जानवर विषयक सूत्र है इस के शाली आदि उपभोग प्रतिषेधक सूत्र है इसके बाद स्थाणु आदि का प्रतिषेधक सूत्र है इसके बाद गति आदि का प्रतिषेधक सूत्र है इसके बाद दंश आदि के अभाव का प्रतिपादक सूत्र है इसके बाद सर्प आदि के विषय का प्रतिषेधक सूत्र है इसके बाद ग्रह दण्ड आदि का सूत्र है इसके बाद युद्धपदोपलक्षित डिम्बादि आदि का प्रतिषेधक सूत्र है इसके बाद रोगपदोपलक्षित दुर्भूत आदि का प्रतिषेधक सूत्र है इस के बाद स्थिति का कथन करने वाला सूत्र है और फिर इसके बाद अनुसजन सूत्र है ॥७३॥ વિવાહનો નિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી મહને પ્રતિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી નૃત્ય સંબંધી સૂત્ર છે. તે પછી પ્રેક્ષાનું પ્રતિષેધ કરનારૂં સૂત્ર તે પછી શકટ–ગાડા વિગેરેના પ્રતિષેધ સંબંધી સૂત્ર છે. તે પછી અશ્વ વિગે. રેના પરિભેગને પ્રતિષેધ કરવાવાળું સૂત્ર છે. તે પછી સ્ત્રી, ગાય વિગેરેના પરિભેગોને પ્રતિષેધ કરનારૂં સૂત્ર છે. તે પછી સિંહ વિગેરે જાનવર સંબંધી સૂત્ર છે. તે પછી શાલી–ડાંગર વિગેરેના ઉપભેગના પ્રતિષેધ કરનારૂં સૂત્ર છે. તે પછી સ્થાણુ વિગેરેને પ્રતિષેધ કરનારૂં સૂત્ર છે. તે પછી ગતિ વિગેરેના પ્રતિષેધનું સૂત્ર છે. તે પછી દંશ વિગેરેના અભાવનું પ્રતિપાદન કરનારૂં સૂત્ર છે. તે પછી સર્ષ વિગેરે વિષયનું પ્રતિષેધ સૂત્ર છે. તે પછી ગ્રહ દંડ વિગેરે સંબંધી સૂત્ર છે. તે પછી રોગ એ પદથી ઉપલક્ષિત દુર્ભત વિગેરેના પ્રતિષેધ સંબંધી સુત્ર છે. તે પછી સ્થિતિનું કથન કરવાવાળું સૂત્ર છે. અને તે પછી અનુસજન સૂત્ર છે. જે ૭૩ છે
જીવાભિગમસૂત્ર