________________
प्रमेयद्योतिका टीका प्र. १० सू. १४९ जीवानां षविधत्वनिरूपणम्
१४७५
शरीरं च निगोदेष्वपि प्रतिजीवं वर्ततेऽतः सिद्धेभ्योऽप्यनन्तगुणत्वमनयोः । उपसंहारमाह - ' से तं छच्चिहा सव्वजीवा पन्नत्ता' त एते षड्रविधाः सर्वजीवाः प्रज्ञप्ताः (इति षड्रविधप्रतिपत्तिः) सू० ॥ १४९ ॥
( अथ सप्तविधा जीवा वर्ण्यन्ते - )
मूलम् - तत्थ जे ते एवमाहंसु सत्तविहा सबजीवा पन्नत्ता ते एवमामु तं जहा पुढवीकाइया आउकाइया तेउकइया वाउकाइया वणस्सइकाइया तसकाइया अकाइया । संचिट्टणंतरा जहा हेट्टा | अप्पा बहु० सव्वत्थोवा तसकाइया तेउकाइया असंखेजगुणा पुढवीकाइया विसेसाहिया आउकाइया विसेसाहिया शरीर वाले जीव असंख्यातगुणें ही हैं- अनन्तगुणें नहीं । औदारिक शरीर वालों की अपेक्षा जो अशरीरी सिद्ध जीव हैं वे अनन्तगुर्णे अधिक माने गये हैं क्योंकि सिद्धों का प्रमाण अनन्तगुणा बतलाया गया है । इन सिद्धों की अपेक्षा तैजस और कार्मण शरीर वाले जीव अनन्तगुणें अधिक हैं तथा स्वस्थान में ये दोनों तुल्य कहे गये हैं । क्योंकि तैजस और कार्मण इन दोनों का परस्पर में अविनाभाव सम्बन्ध हैं प्रत्येक निगोद जीव के तैजस और कार्मण शरीर विद्यमान रहते हैं इस कारण इन दोनों शरीर वालों को सिद्धों की अपेक्षा भी अनन्तगुणें अधिक कहा गया है। इस प्रकार यह स्पष्टीकरण ६ प्रकार के जीवों की मान्यता के सम्बन्ध में किया गया है ॥ १४९ ॥ षड्विध प्रतिपत्ति समाप्त
શરીર વાળા જીવા અસંખ્યાત ગણા જ છે. અનંતગણુ નહીં.. આ ઔદ્યારિ શરીર વાળાએના કરતાં અશરીરી સિદ્ધજીવ છે તેઓને અનતગણા વધારે માનેલા છે. કેમ કે-સિદ્ધોનુ પ્રમાણુ અનંતગણું કહેવામાં આવેલ છે. આ સિદ્ધોના કરતાં તેજસ અને કાણુ શરીર વાળા જીવે અન તગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં એ બન્ને તુલ્ય કહેવામાં આવેલ છે. કેમ કે તેજસ અને કાણુ એ બન્નેના પરસ્પર અવિનાભાવ સંબંધ છે. પ્રત્યેક નિગેાદ જીવને તેજસ અને કાણુ શરીર વિદ્યમાન રહે છે. તે કારણે આ અને શરીરવાળાઓને સિદ્ધોના કરતાં પણ અનંતગણુા વધારે કહેવામાં આવેલ છ પ્રકારના જીવાની માન્યતાના સંબંધમાં
છે. આ રીતે આ સ્પષ્ટીકરણ वामां आवे छे. ॥सू. १४८ ॥
જીવાભિગમસૂત્ર
I! છ પ્રકારની પ્રતિપત્તિ સમાપ્ત