________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४७ जीवानां चातुर्विध्यनिरूपणम् १४३१ न्यत एकसमयता कुतो न भवति ? इति चेदत्रोच्यते-उपशमश्रेण्यतो मृतः सर्वोऽपि पुरुषवेदेषूत्पद्यते नाऽन्यवेदेषु तेन-स्त्रीवेदस्य चोक्तप्रकारेण जघन्यत एक समयता लभ्यते न पुरुषवेदस्य, तस्य जन्मान्तरेऽपि सातत्येन गमनात्, ततो जघन्यं पुरुषवेदस्योपदर्शितेनैव प्रकारेणाऽन्तर्मुहूर्तमिति । 'उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगे' उत्कर्षेण सागरोपमशतपृथक्त्वं सातिरेकम्, तच्च-देव मनुष्यतिर्यग् भवभ्रमणेन ज्ञातव्यम् 'नपुंसगवेदस्य जहन्नेणं एकं समयं' नपुंसकवेदो जघन्येनैकं समयं यावद्भवति सचैकः समय उपशमश्रेण्यां वेदोपशमानन्तरमेकं समयं नपुंसकवेदमनुभूय मृतस्य परिभावनीयः मरणानन्तरं पुरुषवेदेषुत्पादात् । 'उक्कोसेणंका काल एक समय का कहा गया है उसी प्रकार से यहां पर भी कायस्थिति का काल एक समय का जघन्य से क्यों नहीं कहा गया है-एक अन्तर्मुहूर्त का क्यों कहा गया है ? तो इसका समाधान ऐसा है कि उपशमश्रेणि से पतित हुए जीव पुरुषवेद में ही उत्पन्न होते हैं अन्य वेदों में उत्पन्न नहीं होते हैं इस कारण स्त्रीवेद में या नपुंसकवेद में उक्त प्रकार से एक समयता जघन्य से प्राप्त होती है पुरुषवेद में नहीं क्योंकि पुरुषवेद का गमन जन्मान्तर में भी होता है । अतः जघन्य से इसकी कायस्थिति का काल एक अन्तर्मुहूर्त का कहा गया है एक समय का नहीं तथा उत्कृष्ट से देव मनुष्य और तिर्यग्भवों में भमण करने को लेकर कुछ अधिक सागरोपमशत पृथक्त्व का कहा गया है । 'नपुंसकवेदस्स जहन्नेणं एक्कं समयं नपुंसकवेद की कायस्थिति का काल जघन्य से एक समय का है
આવેલ છે. એ જ પ્રમાણે અહીંયા પણ કાયસ્થિતિને કાળ જઘન્યથી એક સમયને કેમ કહેવામાં આવેલ નથી ? અને એક અંતમુહૂર્ત કેમ કહ્યો છે?
આ પ્રશ્નનું સમાધાન એવું છે કે–ઉપશમ શ્રેણીથી પતિત થયેલ જીવ પુરૂષદમાંજ ઉત્પન્ન થાય છે. અન્ય વેદોમાં ઉત્પન્ન થતા નથી. તે કારણથી સ્ત્રીવેદમાં અથવા નપુંસકવેદમાં ઉક્ત પ્રકારથી જઘન્યથી એક સમય પડ્યું પ્રાપ્ત થઈ જાય છે. પુરૂષદમાં નહીં કેમકે–પુરૂષદનું ગમન જન્માન્તરમાં પણ થાય છે. તેથી જઘન્યથી તેની કાયસ્થિતિને કાળ એક અંતમુહૂર્ત કહેવામાં આવેલ છે. એક સમયને નહીં તથા ઉત્કૃષ્ટથી દેવ, મનુષ્ય અને તિયચ ભામાં ભ્રમણ કરવા રૂપે કંઈક વધારે સાગરેપમશત પૃથફત્વને
वामां मावेस छ. 'नपुंसगवेदस्स जहण्णेणं एक्कं समयं' नस वनी કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયને છે. કેમ કે-ઉપશમ શ્રેણીમાં
જીવાભિગમસૂત્ર