________________
प्रमेयद्योतिका टीका प्र. ५ सू.१२८ षइविधसंसारसमापन्नकजीवनिरूपणम् ११७७ कायिके संख्येयरात्रिं दिवानि, तेजस्कायिकस्य भवस्थिति त्रीणि रात्रिं दिवान्युत्कर्षतः, ततो निरन्तर कतिपय पर्याप्तभव संकलनायामपि लभ्यन्ते संख्येयानि रात्रिन्दिवानि न तु मासावर्षाणि वर्षसहस्राणि वा । वायु-वनस्पतिकायिकसूत्रं पृथिवीकायिकसूत्रवत्, सकायिकसूत्रे सातिरेकं सागरोपमशतपृथक्त्वं भवस्थितिः इति । अथाऽन्तरपदार्थनिरूपणमाह - 'पुढवीकाइयस्स णं भंते ! केवइयं कालं स्थिति उत्कृष्ट से ७ हजार वर्ष की है - इसमें भी कतिपय निरन्तर पर्याप्त भवों को मिला देने से कायस्थिति अष्कायिक की संख्यात हजार वर्षो की हो जाती है तेजस्कायिक जीव की भवस्थिति उत्कृष्ट से ३ दिन रात की कही गई है सो इसमें कतिपय निरन्तर पर्याप्तक भवों को मिला देने से इसकी कायस्थिति संख्यात दिन रात की आ जाती है । वायुकायिक जीव की उत्कृष्ट से भवस्थिति तीन हजार वर्ष की कही गई है सो इसमें भी पृथिवीकायिक की तरह कतिपय निरन्तर पर्याप्त भवों को मिला देने से इसकी कायस्थिति संख्यात हजार वर्ष की आ जाती है इसी तरह से वनस्पतिकायिक की भवस्थिति उत्कृष्ट से १० हजार वर्ष की कही गई है - सो इसमें भी कतिपय निरन्तर पर्याप्त अवस्था के भवों को मिलाने से यह काय स्थिति इनकी संख्यात हजार वर्षों की हो जाती है 'पज्जत्तगाणं सव्वेसिं एवं पर्याप्त द्वीन्द्रियादिकों के सम्बन्ध में इसी तरह से कथन कायस्थिति का कर लेना चाहिये 'पुढविकाइयस्स णं भंते ! केवतियं कालं
ઉત્કૃષ્ટથી ૭ હજાર વની છે. તેમાં પણ કેટલાક નિરંતર પર્યાપ્ત જીવાને મેળવ. વાથી અવ્કાયિકની કાય સ્થિતિ સખ્યાત હજાર વર્ષની થઈ જાય છે, તેજસ્કાયિકની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ રાતદિવસની કહેવામાં આવેલ છે. તેમાં કેટલાક નિરંતર પર્યામક ભવાને મેળવી દેવાથી તેની કાયસ્થિતિ સંખ્યાત રાત દિવસની થઇ જાય છે. વાયુકાયિક જીવની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ત્રણ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. તે તેમાં પણ પૃથ્વીકાયિકની જેમ કેટલાક નિરંતર પર્યાપ્તભવાને મેળવી દેવાથી તેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની થઇ જાય છે આજ પ્રમાણે વનસ્પતિકાયની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષીની કહેવામાં આવેલ છે. તે તેમાં પણ કેટલાક નિરંતર પર્યાપ્ત અવસ્થાના ભવાને મેળવી દેવાથી मेनी अयस्थिति संख्यात हुन्नर वर्षानी थर्ध लय छे. 'पज्जत्तगाणं सव्वेसि Ë' પર્યાપ્તક દ્વીન્દ્રિય વિગેરેના સબંધમાં આજ પ્રમાણે કાયસ્થિતિનું કથન पुरी सेवु लेये. पुढविकाइयरसणं भंते! केवतियं कालं अंतरं होई' हे भगवन् ! પૃથ્વીકાયિકનું અંતર કેટલા કાળનુ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં
जी० १४८
જીવાભિગમસૂત્ર