SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1134
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१२४ सौधर्मेशानादिदेवानां विभूषादिनि० ११२१ पञ्चविंशतिः सा०, उत्कर्षतः षइविंशतिः सा० । मध्यममध्यमवेयके जघन्यतः षइविंशतिः सा०, उत्कर्षतः सप्तविंशतिः सा० । मध्यमोपरितनग्रैवेयके जघन्यतः सप्तविंशतिः सा०, उत्कर्षतोऽष्टाविंशतिः सा० । उपरितनाऽधस्तनौवेयके ज. अष्टावि० सा०, उत्कर्षत एकोनविंशत् सा० । उपरितनमध्यमग्रैवेयके जघन्यतः एकोनत्रिंशत् सा० उत्कर्षतस्त्रिंशत् सा० । उपरितनोपरितनप्रैवे. जघन्यतः त्रिंशत्सा०, उत्कर्षतः एकत्रिंशत्सा० । विजय-वैजयन्त-जयन्ताऽपराजितेषु जघन्यत एकत्रिंशउत्कर्षतउत्कर्षत-स्त्रयस्त्रिंशत्सा । सर्वार्थसिद्धमहाविमाने जघन्यतस्त्रयस्त्रिंशत्सा० उत्कर्षतोऽपि तथा । है मध्यम अधस्तन अवेयक में जघन्य स्थिति २५ सागरोपम की है और उत्कृष्ट स्थिति २६ सागरोपम की है मध्यम मध्यम ग्रैवेयक में जघन्य स्थिति २६ सागरोपम की है और उत्कृष्ट स्थिति २७ सागरोपम की है मध्यम उपरितन ग्रैवेयक में जघन्य स्थिति २७ सागरोपम की है और उत्कृष्ट स्थिति २८ सागरोपम की है उपरितन अधस्तन ग्रैवेयक में जघन्य स्थिति २८ सागरोपम की है और उत्कृष्ट स्थिति २९ सागरोपम की है उपरितन मध्यम प्रैवेयक में जघन्य स्थिति २९ सागरोपम की है और उत्कृष्ट स्थिति ३० सागरोपम की है उपरितन उपरितन ग्रैवेयक में जघन्य स्थिति ३० सागरोपम की है और उत्कृष्ट स्थिति ३१ सागरोपम की है विजय, वैजयन्त, जयन्त, और अपराजित, इनमें जघन्यस्थिति ३१ सागरोपम की है और उत्कृष्ट જઘન્ય સ્થિતિ ૨૫ પચીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરોપમની છે. મધ્યમ મધ્યમ ગ્રેવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૭ સત્યાવીસ સાગરોપમની છે. મધ્યમ ઉપરિતન શૈવેયકમાં જઘન્ય સ્થિતિ ર૭ સત્યાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ અઠયાવીસ સાગરોપમની છે. ઉપરિતન અધસ્તન વૈવેયક માં જઘન્ય સ્થિતિ ૨૮ અઠ્યાવીસ સાગરેપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૯ ઓગણ ત્રીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૯ ઓગણ ત્રીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ત્રીસ સાગરેપમની છે. ઉપરિતન શૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૩૦ ત્રીસ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની છે. વિજય, વૈજ્યન, જયન્ત અને અપરાજીત દેવલેકમાં જઘન્ય સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. સર્વાર્થ સિદ્ધ મહા जी० १४१ જીવાભિગમસૂત્રા
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy