________________
३३८
जीवाभिगमसूत्रे सप्तभागाः । सप्तमे जघन्या नव सागरोपमाणि चत्वारः सागरोपमस्य सप्तभागाः, उत्कृष्टा परिपूर्णाणि दश सागरोपमाणि ॥
(५)धमप्रभायाः प्रथमे प्रस्तटे जघन्या स्थिति दश सागरोपमाणि उत्कृष्टा एकादश सागरोपमाणि द्वौ सागरोपमस्य पञ्चभागौ। द्वितीय प्रस्तटे जघन्या एकादश सागरोपमाणि द्वौ सागरोपमस्य पञ्चभागो उत्कृष्टा द्वादशसागरोपमाणि चत्वारः सागरोपमस्य पञ्चभागः । तृतीय प्रस्तटे जघन्या द्वादश सागरोपमाणि चत्वारः सागरोपमस्य पञ्चभागाः, उत्कृष्टा चतुदश सागरोपमाणि एकः साग
और एक सागरोपम के चार सात भाग रूप है। सप्तम-प्रस्तट में जघन्य स्थिति नौ सागरोपम की और एक सागरोपम के ४ चार सात भाग रूप है तथा उत्कृष्ट स्थिति पूरे दश सागरोपम की है इसमें सात प्रस्तट है।
५ धूमप्रभा के-प्रथम प्रस्तट में जघन्य स्थिति दश सागरोपम की है उत्कृष्ट स्थिति ग्यारह सागरोपम की और एक सागरोपम के दो पांच भाग रूप है द्वितीय प्रस्तट-में जघन्य स्थिति ग्यारह सागरोपम की
और एक सागरोपम के दो पांच भाग रूप है तथा उत्कृष्ट स्थिति बारह सागरोपम और एक सागरोपम के चार पांच भाग रूप है। तृतीय प्रस्तट-में जघन्य स्थिति बारह सागरोपम की और एक सागरोपम के चार पांच भाग रूप है और उत्कृष्ट स्थिति चौदह सागरोपम की एवं एक सागरोपम के एक पांच भाग रूप है । चतुर्थ-प्रस्तट में जघन्य મના એક સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપમના ચાર સાત ભાગ રૂપ છે.
સાતમાં પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરપમના ૪ ચાર સાત ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા દસ સાગરેપપમની છે. આમાં સાત જ પ્રસ્તો છે.
(૫) ધૂમપ્રભા પૃથ્વીમાં પહેલા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ દસ સાગરેપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અગીયાર સાગરોપમની અને એક સાગરોપમના બે પાંચ ભાગ રૂ૫ છે.
બીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ અગીયાર સાગરોપમની અને એક સાગરેપમના બે પાંચ ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની અને એક સાગરોપમના ચાર પાંચ ભાગ રૂપ છે.
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ બાર સાગરોપમની અને એક સાગરેપમના ચાર પાંચ ભાગ રૂપે છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની અને એક સાગરોપમના એક પાંચમાં ભાગ રૂપ છે.
જીવાભિગમસૂત્ર