________________
३३७
प्रमेयद्योतिका टीका प्र.३ उ.२सू.२२ नारकस्थितिनिरूपणम् षट् सागरोपमस्य सप्तभागाः। तृतीयप्रस्तटे जघन्या सप्तसागरोपमाणि पद सागरोपमस्य सप्तभागाः, उत्कृष्टा अष्टौ सागरोपमाणि द्वौ सागरोपमस्य सप्त भागौ । चतुर्थ प्रस्तटे जघन्या अष्टौ सागरोपमाणि द्वौ सागरोपमस्य सप्तभागी उत्कृष्टा अष्टौ सागरोपमाणि पञ्च सागरोपमस्य सप्तभागाः । पञ्चमे प्रस्तटे जघन्या अष्टौ सागरोपमाणि पश्चसागरोपमस्य सप्तभागाः, उत्कृष्टा नव सागरोपमाणि एका सागरोपमस्य सप्तभागा । षष्ठ प्रस्तटे जघन्या नव सागरोपमाणि एका सागरोपमस्य सप्तभागाः, उत्कृष्टा नव सागरोपमाणि चत्वारः सागरोपमस्य स्थिति सात सागरोपम की और एक सागरोपम के तीन भाग रूप है तथा उत्कृष्ट स्थिति सात सागरोपम की और एक सागरोपम के छह सात भाग रूप है। तृतीय-प्रस्तट में-जघन्य स्थिति सात सागरोपम की और एक सागरोपम के छह सात भाग रूप है तथा उत्कृष्ट स्थिति आठ सागरोपम की और एक सागरोपम के दो सात भाग रूप है। चतुर्थप्रस्तट में जघन्य स्थिति आठ सागरोपम की और एक सागरोपम के दो सात भाग रूप है. तथा उत्कृष्ट स्थिति आठ सागरोपम की है और एक सागरोपम के पांच सात भाग रूप है पंचम-प्रस्तट में जघन्य स्थिति आठ सागरोपम और एक सागरोपम के पांच सात भाग रूप है तथा उत्कृष्ट स्थिति नौ सागरोपम और एक सागरोपम के एक सात भाग रूप है-छठे-प्रस्तट में जघन्य स्थिति नौ सागरोपम की और एक सागरोपम के एक सात भाग रूप है तथा उत्कृष्ट स्थिति नौ सागरोपम की પમના ત્રણ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની અને એક સાગરોપમના છ સાત ભાગ રૂપ છે.
ત્રીજા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ સાગરેપમની અને એક સાગરોપમના છ સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની અને એક સાગરેપમના બે સાત ભાગ રૂપ છે.
ચેથા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ આઠ સાગરોપમની અને એક સાગરે ૫મના બે સાત ભાગ રૂપ છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની અને એક સાગરોપમના પાંચ સાત ભાગ રૂપ છે.
પાંચમા પ્રસ્તટમાં જઘન્ય સ્થિતિ આઠ સાગરોપમ અને એક સાગરે. પમના પાંચ સાત ભાગ રૂપે છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમના એક સાત ભાગ રૂપ છે.
છઠા પ્રતટમાં જઘન્ય સ્થિતિ નવ સાગરોપમની અને એક સાગરોપजी० ४३
જીવાભિગમસૂત્ર