________________
जीवाभ
१३८
एतत् कियद्बाधया अन्तरं प्रज्ञप्तम् ? भगवानाह = हे गौतम! विंशतिसहस्राधिकं योजनशतसहस्रमबाधयाऽन्तरं प्रज्ञप्तम्, हे भदन्त ! पङ्कप्रभायाः पृथिव्याः उपरि - तनचरमान्तात् घनोदधेरुपरितन चरमान्त एतदन्तरं कियद् अबाधया प्रज्ञप्तम् १ हे गौतम! विंशतिसहस्रोत्तरं योजनशतसहस्रमबाधयाऽन्तरं प्रज्ञप्तम् पङ्कमभाया अधस्तन चरमान्त- घनोदधेरुपरितन चरमान्तयोः परस्परं संलग्नतया तुल्यप्रमाणत्वभावात् । हे भदन्त ! पङ्कप्रभाया उपरितनचरमान्तात् घनोदघेरधस्तन चरचरमान्त से उसी के अधस्तन चरमान्त तक का अन्तर जानना चाहियेतथा घनोदधि के अधस्तन चरमान्त तक का अन्तर एवं घनवात के उपरितन तनुवात के उपरितन चरमान्त तक का अन्तर, और इनके अधस्तन चरमान्त तक का अन्तर तथा अवकाशान्तर के उपरितन अधस्तन चरमान्त तक का अन्तर निकाल लेना चाहिये-जैसे - हे भदन्त ! पङ्कप्रभा के उपरितन चरमान्त से उसी के अधस्तन चरमान्त तक कितना अन्तर है ? हे गौतम! पंकप्रभा के उपरितन चरमान्त से उसी के अधस्तन चरमान्त तक एक लाख बीस हजार योजन का अन्तर है क्योंकि इस पृथिवी की मोटाई इतनी ही कही गई है। हे भदन्त ! पंकप्रभा के उपरितन चरमान्त से घनोदधि का उपरितन चरमान्त में कितना अन्तर है ? हे गौतम वही एक लाख बीस हजार योजन का है। क्योंकि पंकप्रभा का अधस्तन भाग और घनोदधि का उपरितन भाग परस्पर संलग्न है । है भदन्त ! पंकप्रभा के उपरितन चरमान्त से
પહેાળાઈના સબધમાં ઉપરના ચરમાન્તથી તેનીજ નીચેના ચરમાન્ત સુધીનું અંતર સમજવું, તથા ઘનાષિની નીચેના ચરમાન્ત સુધીનુ' અંતર અને ઘનવાતની ઉપરના અને તનુવાતના ઉપરના ચર્માન્ત સુધીનુ અંતર અને તેની નીચેના ચરમાન્ત સુધીનું અતર તથા અવકાશાન્તરની ઉપર ના અને નીચેના ચરમાન્ત સુધીનું અન્તરસમજી લેવું જોઈએ જેમકે હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલુ' અંતર કહ્યું છે. ? આપ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! પંકપ્રભા ની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાંત સુધીમાં એક લાખ વીસ હજાર વૈજનનું અંતર કહેલુ છે. કેમકે આ પૃથ્વીની વિશાળતા એટલીજ કહેવામાં આવી છે. હે ભગવન્ પોંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ત થી ઘનાદધિની ઉપરના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? હે ગૌતમ ! એજ એક લાખ વીસ હજાર યેાજનનું અંતર કહ્યું છે. કેમકે પંકપ્રભા પૃથ્વીની નીચેને ભાગ અને ઘનેાધિની ઉપરના ભાગ
જીવાભિગમસૂત્ર