SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ जीवाभिगमसूत्रे पपातिकदेवपुरुषेभ्य उपरितनगवेयकदेवपुरुषाः संख्येयगुणाः वृहतरक्षेत्रपल्योपमासंख्येयभागवाकाशप्रदेशराशिप्रमाणत्वात् ननु कथमेतज्ज्ञायते यत् अनुत्तरोपपातिकदेवपुरुषापेक्षया उपरितनप्रैवेयकदेवपुरुषा संख्येयगुणा अधिकाः १ इति चेदत्रोच्यते-विमानबाहुल्यात् , तथाहिअनुत्तरदेवानां पञ्चविमानानि, विमानशतं तु उपरितनप्रैवेयकप्रस्तटे प्रतिविमान चासंख्येया देवाः यथायथा चाऽधोऽधोवीनि विमानानि अधिकानि भवन्ति तथातथा तत्र देवा अपि प्रचुरतया लभ्यन्ते, ततो ज्ञायते यत्-अनुत्तरविमानवासिदेवपुरुषापेक्षया बृहतरक्षेत्रपल्योपमाऽसंख्येयभागवल्काशप्रदेशराशिप्रमाणत्वेन उपरितनप्रैवेयकप्रस्तटे देवपुरुषाः संख्येय गुणा अधिका इति । एवमुतरत्रापि भावना कर्त्तव्या। उपरितनौवेयकदेवपुरुषापेक्षया मध्यमग्रवे देवों में सबसे कम अनुत्तरोपपातिक देव होते हैं. क्योंकि वे क्षेत्र पल्योपम के असंख्यातवें भागवर्ती जितनी आकाशप्रदेशराशि होती हैं उतने प्रमाणवाले होते हैं। अनुत्तोपपातिक देव पुरुषों की अपेक्षा उपरितनप्रैवेयक देवपुरुष संख्यातगुणे अधिक होते हैं, क्योंकि ये वृह तर क्षेत्रपल्योपम के असंख्यातवें भागवर्ती आकाशप्रदेशराशि प्रमाणवाले होते हैं । प्रश्न- यह कैसे जाना जाय कि अनुत्तरोपपातिक देवों की अपेक्षा से उपरितन ग्रैवेयकदेव संख्यातगुणे अधिक होते हैं ! ___ उरत-यहां उपरितनप्रैवेयक प्रस्तट में विमान अधिक होते हैं जैसे अनुत्तर देवों के पाँच विमान होते हैं और उपरितनप्रैवेयक प्रस्तट में सौ १०० विमान होते हैं, प्रत्येक विमान में असंख्यात देव होते हैं, जैसे जैसे नीचे नीचे रहने वाले विमान अधिक होते हैं वैसे वैसे उनमें देव भी प्रचुर होते हैं इसलिये जाना जाता है कि अनुतर विमान देवपुरुषों की अपेक्षा बृहत्तर क्षेत्र पल्योपम के असंख्यातवें भागवर्ती आकाश प्रदेश प्रमाण वाले होते हैं દેવામાં સૌથી ઓછા અનુત્તરપપાતિક દેવ હોય છે. કેમકે તે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત માં ભાગવતી જેટલી આકાશ પ્રદેશરાશિ હોય છે. એટલા પ્રદેશના હોય છે. અનુત્તરપપા તિક દેવપુરૂષ કરતાં ઉપરિતન ગ્રેવેયક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે– બૃહત્તરક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગવતા આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વાળા હોય છે. પ્રશ્નન–એ કેવી રીતે જાણી શકાય કે અનુત્તરો પપાતિક દેવે કરતાં ઉપરિતન ગ્રેવેયક દેવ સંખ્યાત ગણું વધારે હોય છે? ઉત્તર–અહિયાં ઉપરિતન વેયક પ્રસ્તટમાં વિમાને વધારે હોય છે, જેમકે—અનુત્તર દેના પાંચ વિમાનો હોય છે. અને ઉપરિતન રૈવેયક પ્રસ્તટમાં સે ૧૦૦ વિમાન હોય છે, દરેક વિમાનમાં અસંખ્યાત દેવ હોય છે. જેમ જેમ નીચે નીચે રહેવા વાળા વિમાને વધારે હોય છે. તેમ તેમ તેમાં દેવ પણ અધિક હોય છે. તેથી જાણી શકાય છે કે – અનુત્તર વિમાન દેવપુરૂષો કરતાં બૃહત્તર ક્ષેત્ર પપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશ પ્રમાણ જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy