________________
३८
जीवाभिगमसूत्रे
स्वरूपमेव नश्येत् तदा कथं केषामपि मोक्षाय प्रयत्नः स्यादिति । एवं नैयायिका अपि आत्मगुणानां नवानां बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्म संस्काराणामत्यन्तोच्छेदार्थं कथं कोऽपि जीवः प्रयत्नं करिष्यति एवं क्रमेण उभयोरपि बौद्धनैयायिकयोर्मतम् आचार्येण समानरूपतया कथनेन खण्डितमिति एतद्विषये विशेषविचारस्तु अन्यत्र द्रष्टव्यः सूत्रव्याख्यानमात्रप्रवृत्तेन मया विशेषतो नात्र विचारः कृत इति अत्रसूत्रे केवलान् अजीवान् जीवाश्चानुचार्य्याभिगमशब्द संबलित प्रश्नोऽभिगममन्तरेण प्रतिपत्ते रसंभवात् जीवाजीवादीनामभिगमगम्यताधर्मज्ञापनाय
फिर क्यों उसकी प्राप्ति के लिये प्रयत्न किया जाय :-जीव इसकी प्राप्ति के लिये प्रयत्न करते देखे जाते हैं - अतः यदि तुम्हारी मान्यतानुसार वहाँ स्व- आत्मा का स्वरूप - विज्ञान नष्ट हो जाता हो तो फिर कौन बुद्धिमान् अपने स्वरूप के विनाश के लिये प्रयत्न करेगा ।
इसी प्रकार से नैयायिकों का भी ऐसा ही सिद्धान्त है कि बुद्धि, सुख, दुःख, इच्छा, द्वेष, प्रयत्न, धर्म, अधर्म और संस्कार इन नौ आत्मगुणों के अत्यन्त उच्छेद होने पर मुक्ति प्राप्त होती है सो यह सिद्धान्त भी विचार संगत नहीं है । क्योंकि ज्ञानादि जीव के निज स्वरूप है । भला, इसके उच्छेद के लिये क्यों कोई जीव प्रयत्न करेगा ? इस प्रकार जब संसारी जीव और मुक्त जीव में उपयोग रूप लक्षण से समानता है तो फिर बौद्ध एवं नैयायिक मत संमत मान्यता समीचीन नहीं हैं - यही बात प्रकट करने के लिये सूत्रकार ने सूत्र में दो चकारों का प्रयोग किया है । इस सम्बन्ध में किया गया विशेष विचार अन्यत्र है अतः वह वहीं से जान लेना चाहिये यहां तो मैंने केवल सूत्र के सम्बन्ध में ही व्याख्या रूप से विचार किया है । विशेष रूप से नहीं । इस सूत्र में केवल - अजीवों का और केबल जीवों का उच्चारण किये
જ શા માટે કરવામાં આવે? પરન્તુ તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા જીવા જોવામાં આવે છે. તમારી માન્યતા અનુસાર જો ત્યાં સ્વ-આત્માના સ્વરૂપ-વિજ્ઞાનના જ નાશ થઈ જતા હાય, તે કયા બુદ્ધિમાન માણસ પાતાના સ્વરૂપના વિનાશને માટે પ્રયત્ન કરશે ?
એજ પ્રમાણે નૈયાયિકાની એવી માન્યતા છે કે બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, અને સંસ્કાર આ નવ આત્મગુના સદ ંતર નાશ થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ માન્યતા પણ સ ંગત લાગતી નથી, કારણ કે જ્ઞાનાદિ ગુણા જીવના નિજસ્વરૂપ છે. શું તેના ઉચ્છેદને માટે કાઇ પણ જીવ પ્રયત્ન કરે ખરા ? આ પ્રકારે સ`સારી જીવ અને મુક્તજીવમાં ઉપયાગરૂપ સામાન્ય લક્ષણની અપેક્ષાએ સમાનતા છે. તેથી બૌદ્ધ અને નૈયાયિકમતની ઉપર્યુક્ત માન્યતા બુદ્ધિગમ્ય નથી. એજ વાત પ્રકટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં એ ચકારોને પ્રયાગ કર્યાં છે. આ વિષયને અનુલક્ષીને વિસ્તૃત વિવેચન અન્ય શાસ્ત્રગ્રંથામાં કરવામાં આવ્યુ છે, તે જિજ્ઞાસુ વાચકોએ તે ત્યાંથી વાંચી લેવું. અહીં તે મેં માત્ર સૂત્રની સાથે સંબધ ધરાવતી વાતનું જ વિવેચન સ`ક્ષિપ્ત રૂપે કયુ છે—અહીં વિશેષ વિવેચન કર્યું નથી. આ સૂત્રમાં જીવાનુ અને માત્ર
જીવાભિગમસૂત્ર