________________
प्रमेयद्योतिका टीका प्रति०२ . पुरुषस्थित्यादिनिरूपणम् ४७७ स्तत्रैव द्वयादिवारोत्पत्तिसंभवादिति । चतुष्पदस्थलचरपुरुषो जघन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षतस्त्रीणि पल्योपमानि पूर्वकोटिपृथक्त्वाभ्यधिकानि । तानि सामान्यतिर्यक पुरुषस्येव भावनीयानि । उरः परिसर्पस्थलचरपुरुषो भुजपरिसर्पस्थलचर पुरुषश्च जधन्यतोऽन्तमुहूर्तर्मुत्कर्षतः पूर्वकोटिपृथक्त्वम् । तस्य जलचरपुरुषस्येव भावनीयम् । खेचरपुरुषा जघन्यतोऽन्तमुहूर्तम् । अन्तर्मुहूर्तभावना तु पूर्ववदेव उत्कर्षतः पूर्वकोटिपृथक्त्वाभ्यधिकः पल्योपमासंख्येयभागः, स च सप्तवारान् पूर्वकोटिस्थितिषु समुत्पद्याष्टमवारमन्तरद्वीपादिखेचरपुरुषेषु पल्योपमासंख्येयभागस्थितिषु उत्पद्यमानस्य ज्ञातव्यः, इति तिर्यग्योनिकपुरुषप्रकरणम् ॥
न्तर को प्राप्त कर लेता है, उत्कृष्ट से जो इसका कायस्थिति का काल कहा गया हैवह पूर्वकोटि की आयु को लेकर वहीं पर दो तीन आदि बार उत्पन्न होने की अपेक्षा से कहा गया है। चतुष्पद स्थलचर पुरुष का कायस्थिति का काल जधन्य से एक अन्तमुहूर्त का हैं और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व अधिक तीन पल्योपम का है इसकी भावना सामान्य तिर्यक् पुरुष के जैसी समझलेनी चाहिये उरःपरिसर्प स्थलचर तिर्यक पुरुष का और भुजपरिसर्प स्थलचर तिर्यक् पुरुष का कायस्थिति काल जधन्य से एक अन्तर्मुहूर्त का हैं और उत्कृष्ट से पूर्वकोटिपृथक्त्व हैं। भावना जलचर पुरुष के जैसी जान लेवें । खेचर पुरुष का कायस्थिति काल जधन्य से एक अन्तर्मुहूर्त का है भावना पहले के जैसी कर लेवें और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व अधिक पल्योपम के असंख्यातवें भाग रूप है ऐसा यह कायस्थिति का काल जो खेचर पुरुष सात बार तक पूर्वकोटि की स्थिति वाले खेचर पुरुषों में उत्पन्न होकर आठवें भव में पल्योपम के असंख्यातवें
અને અન્ય વેદને પ્રાપ્ત કરી લે છે. ઉત્કૃષ્ટથી જે આની કાયસ્થિતિને કાળ કહે છે, તે પૂર્વકેટિના આયુષ્યને લઈને ત્યાંજ બે ત્રણ આદિ વાર ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેલ છે. ચેપગા સ્થલચર પુરૂષની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂર્ત છે, અને ઉત્કટથી પૂર્વ કે ટિપૃથકૃત્વ અધિક ત્રણ પપમાને છે. આની સમજ સામાન્ય તિર્યંચપુરૂષની જેમ સમજી લેવી. ઉરઃ પરિસપ સ્થલચર તિયફપુરૂષનો અને ભજપરિસર્ષ સ્થલચર તિર્યક પુરુષને કાયસ્થિતિ કાળ જઘન્યથી એક અંતમુહૂતને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથફત્વ છે. તેની સમજણ જલચર પુરૂષની જેમ સમજી લેવી ખેચર પુરૂષની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂર્ત છે. તેની સમજણ પહેલાં કહ્યા પ્રમાણે કરી લેવી અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથકૃત્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગરૂપ છે. આવી રીતને આ કાયસ્થિતિને કાળ જે ખેચર પુરૂષ સાતવાર સુધી પૂર્વકોટિની સ્થિતિવાળા ખેચર પુરૂષમાં ઉત્પન્ન થઈને આઠમાં ભાવમાં
જીવાભિગમસૂત્ર