________________
जीवाभिगमसूत्रे भाग इति अद्धासमयः । ननु यथा धर्मास्तिकायाधर्मास्तिकाययोर्देशप्रदेशौ कथितौ तथा अद्धासमयस्य देशप्रदेशो कथं नोक्तौ इति चेत् अत्रोच्यते एकस्यैव वर्तमानकालस्य परमार्थतः सत्वात् , अतीतानागतकालयोस्तुं विनष्टानुत्पन्नत्वात् ततः कायत्वस्याभावेन देशप्रदेशकल्पनाकालस्य न भवति, इति ।
ननु कालाकाशौ लोकप्रसिद्धत्वात् स्वीकर्तव्यौ, धर्मास्तिकायाधर्मास्तिकायौ तु लोकप्रसिद्धयविषयत्वात् कथं मन्तव्या विति चेत् सत्यम् धर्मास्तिकायाधर्मास्तिकाययोरप्रत्यक्षतया प्रतीतिविषयत्वाऽभावेऽपि तदीयकार्यस्य गतिस्थितिरूपस्य सर्वसंमतत्वेन तद्वारा तत्कारणयोर्धर्मास्ति
काल का है । अद्धारूप जो समय वह अद्धासमय है अथवा अद्धा का जो समय वह अद्धा समय है। समय निविभाग भाग रूप होता है ।
___ शंका---जिस प्रकार आपने धर्मास्तिकाय एवं अधर्मास्तिकाय के देश और प्रदेश कहे हैं उसी प्रकार से अद्धासमय के देश और प्रदेश क्यों नहीं कहें ?
उत्तर- परमार्थ से एक ही वर्तमान कालका सत्त्व है । वह वर्तमान काल एक समय रूप होता है। अतीत और अनागतकाल विनष्ट एवं अनुत्पन्न होने से सत्त्व रूप नहीं है। इसलिये कायत्व के अभाव से देश प्रदेश कल्पना काल के नहीं होती है।
शंका--काल और आकाश ये तो लोक में प्रसिद्ध हैं-इसलिये ये तो माने जा सकते हैं-पर धर्मास्तिकाय और अधर्मास्तिकाय ये लोक में प्रसिद्ध नहीं हैं। अतः लोक में इनकी प्रसिद्धि के अभावसे इन्हें कैसे माना जा सकता ?
उत्तर-आपका कहना सत्य है धर्मास्तिकाय और अधर्मास्तिकाय यद्यपि प्रत्यक्ष से प्रतीति में नहीं आते हैं । परन्तु धर्मास्तिकाय और अर्धास्तिकाय के कार्य जो गतिस्थिति में हेतु होना રૂપ જે સમય તેને અદ્ધાસમય કહે છે. અથવા અદ્ધાનો જે સમય તે અદ્ધાસમય છે. સમય નિર્વિભાગ ભાગરૂપ હોય છે
શંકા—આપે જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશો કહ્યા. એજ પ્રમાણે અદ્ધાસમયના દેશ અને પ્રદેશો કેમ કહ્યા નથી?
ઉત્તર–માત્ર વર્તમાનકાળનું જ સત્ત્વ (અસ્તિત્વ) છે. તે વર્તમાનકાળ એક સમય રૂપ હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાને કારણે સવરૂપ નથી. તેથી કાયવના અભાવને લીધે કાળના દેશ અને પ્રદેશ સંભવી શક્તા નથી.
શકા–કાળ અને આકાશ, આ બને લોકમાં જાણીતા છે, તેથી તેમના અસ્તિત્વનો સ્વીકાર કરી શકાય છે, પરન્તુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે લોકમાં જાણીતા નથી. તે તેમનું અસ્તિત્વ કેવી રીતે માની શકાય?
ઉત્તર– આપની વાત ખરી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી, પરન્તુ ગતિ અને સ્થિતિમાં મદદ રૂપ થવાનું તેમનું કાર્ય તે સર્વ
જીવાભિગમસૂત્ર