________________
प्रमेयद्योतिका टीका
प्र. १ अजीवाभिगमस्वरूपनिरूपणम् २९ स्तेषां कायः-संघातः समुदायः धर्मास्तिकायस्य प्रदेशाः प्रकृष्टा देशा इति प्रदेशाः निर्विभागा अंशा इत्यर्थः तेषां चासंख्यातलोकाकाशप्रदेशप्रमाणत्वात्ते असंख्याताः । एवं धर्मास्तिकायस्य विपक्षोऽ. धर्मास्तिकायः स च जीवानां पुद्गलानां च स्थितिपरिणामपरिणतानां तदीयपरिणामस्योपष्टम्भकोऽमूर्तोऽसंख्यातप्रदेशात्मकः । एतस्यापि देशप्रदेशाः धर्मास्तिकायस्य देशप्रदेशवदेव चिन्तनीयाः । तथा आसमन्तात् सर्वाण्यपि द्रव्याणि जीवादीनि काशन्ते-दीप्यन्ते यत्रेत्याकाशः अस्तयःप्रदेशाः तेषां कायः-समुदायः इत्यस्तिकायः आकाशश्च अस्तिकायश्च इत्याकाशास्तिकायः आकाशास्तिकायस्य देशप्रदेशाः धर्मास्तिकायस्य देशप्रदेशवदेव विचारणीयाः किन्तु आकाशास्तिकायस्य प्रदेशा अनन्ता भवन्ति अलोकाकाशस्यानन्तत्वादिति । तथा अद्धासमय इति अद्धति कालस्य नाम अद्धाचासौ समयश्च इति अद्धासमयः अथवा अद्धायाः समयो निर्विभागो
है। इन प्रदेशों के संधात समुदाय का नाम अस्तिकाय है। धर्मास्तिकाय के जो प्रकृष्ट देश हैनिर्विभाग अंश है वे धर्मास्तिकाय प्रदेश है। ऐसे प्रदेश इसमें असंख्यात लोकाकाश प्रदेश प्रमाण है अतः वे असंख्यात है। धर्मास्तिकाय का विपक्ष अधर्मास्तिकाय है। स्थितिरूप परिणाम से परिणत जब जीव और पुद्गल द्रव्य होते हैं-तब यह अधर्मद्रव्य उन्हें उस क्रिया में सहायक होता है यह अमूर्त है । तथा असंख्यात प्रदेशों वाला है। धर्मास्तिकाय के जैसा इसके भी देश प्रदेश होते हैं । समस्त जीवादिक द्रव्य जिसमें प्रकाशित होते हैं-रहते हैं-वह आकाश है यह आकाशद्रव्य भी अस्तिकाय कहा गया है क्योंकि यह भी प्रदेशों का समुदाय रूप एक द्रव्य है । इसके भी देश और प्रदेश धर्मास्तिकाय के जैसे ही होते हैं। इसके दो भेद कहे गये है--एक लोकाकाश,और दूसरा आलोकाकाश, जीवादिक छह द्रव्यों का निवास लोकाकाश में ही है आलोकाकाश में नहीं । अत्ः लोकाकाश के असंख्यात प्रदेश कहे गये है और आलोकाकाश के अनन्त प्रदेश कहे गये हैं। क्योंकि अलोकाकाश अनन्त है । अद्धा नाम
અંશે છે તેમને ધર્માસ્તિકાયપ્રદેશે કહે છે. તેમાં એવા પ્રદેશો અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણ છે, તેથી તેઓ અસંખ્યાત છે. ધર્માસ્તિકાયથી વિપરીત લક્ષણવાળું દ્રવ્ય અધમસ્તિકાય છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્થિતિ રૂપ પરિણામમાં પરિણત થાય છે ત્યારે અધર્મદ્રવ્ય તેને તે ક્રિયામાં સહાયક બને છે. તે અમૂર્ત છે અને અસંખ્યાત પ્રદેશોવાળું છે. ધર્માસ્તિકાયની જેમ તેને પણ દેશ અને પ્રદેશો હોય છે. સમસ્ત જીવાદિક દ્રવ્ય જેમાં રહે છે, તે આકાશ છે. તે આકાશ દ્રવ્ય પણ પ્રદેશેાના સમુદાયરૂપ એક દ્રવ્ય હોવાથી તેને પણ ધર્માસ્તિકાયની જેમ દેશ અને પ્રદેશો હોય છે. તેના બે ભેદ કહ્યા છે (૧) કાકાશ અને (૨) અલકાકાશ. જીવાદિક છ દ્રવ્યોનો નિવાસ કાકાશમાં જ હોય છે, આકાકાશમાં હેત નથી. તેથી કાકાશના અસંખ્યાત પ્રદેશો કહ્યા છે. અલકાકાશને અનંત પ્રદેશો કહ્યા છે, કારણ કે અલકાકાશ અનંત છે. “અદ્ધા' નામ કાળનું વાચક છે. અદ્ધા
જીવાભિગમસૂત્ર