________________
प्रमेयद्योतिका टीका प्रति० २ स्त्रीणां भवस्थितिमाननिरूपणम् ३८९ पुवकोडी' उत्कर्षेण देशोना पूर्वकोटिः, अयं भावः-इह कर्मभूमिकापि स्त्री अकर्मभूमिषु संहता अकर्मभूमिकेति व्यवह्रियते अकर्मभूमिकक्षेत्रसम्बन्धात् यथा लोके कश्चिन्मगधादिदेशात् सौराष्ट्र प्रति प्रस्थितो गिरिनगरादिषु निवास कल्पयितुकामः सुराष्ट्रपर्यन्तप्रामप्राप्तः सन् समुत्पद्य मानेषु तथाविधप्रयोजनेषु सौराष्ट्र इति व्यवहियते तद्वत् कर्मभूमिजाऽपि स्त्री अकर्मभूमिकेति कथ्यते तत्र च संहृता सती काचिदन्तमुहूर्त जीवति, तथा काचित् जीविता सती ततोऽपि वा भूयोऽपि संह्रियते तदा व्रतग्रहणाष्टवार्षिककालन्यूनपूर्वकोट्यायुष्का सा यावज्जीवमपि तत्रावतिष्टते, ततो जघन्यतोऽन्तर्मुहर्त प्रोक्तम् उत्कृष्टतो देशोना पूर्वकोटिरिति । ननु भरतैरवतान्यपि क्षेत्राणि कर्मभूमौ वर्तन्ते तत्र चैकान्तसुषमादिकाले त्रीण्यपि पल्योपमानि स्थितिरस्या भवति संहसे तो एक अन्तर्मुहूर्त की है और "उक्कोसेणं " उत्कृष्ट से देसूणा पुचकोडी” देशोन पूर्वकोटि की हैं । तात्पर्य यह है कि कर्मभूमिक स्त्री भी जब अकर्म भूमि में हरण करके ले आई जाती है तब वह अकर्मभूमिक क्षेत्र के सम्बन्ध से अकर्म भूमिका रूप से व्यवहृत होने लगती है। लोकव्यवहार में भी ऐसा ही देखा जाता है -जब कोई मनुष्य मगधादिदेश से सौराष्ट्र में जाकर रहने लगता है -तो लोग उसे सौराष्ट्र का नागरिक कहने लग जाते हैं । कर्मभूमि से हरण कर अकर्मभूमि में लाई गई कोई २ स्त्री तो एक अन्तर्मुहूर्त तक ही जीवित रहती है फिर वह वहां से वापिस कर्मभूमि में ले आई जाती है फिर वह वहां से पुनः वापिस संहृत करके ले आईजाती है तो एक कोटि पूर्वकी आयु वाली वह भी एक कोटि पूर्व तक वहां जीवित रहती है । इस प्रकार जघन्य से अकर्म भूमिक स्त्री की आयु संहरण की अपेक्षा एक अन्तर मुहूर्तकी और उत्कृष्ट से देशोन एक कोटि पूर्व की कही गई जाननी चाहिये,
शंका-भरत और ऐश्वत क्षेत्र भी कर्मभूमि में है यहां जब एकान्त सुषमादिकाल होता है “उक्कोसेण" ४८ थी 'देसूणा पुवकोडी" हेशान पूटिनी छ. ४३वानु ता५य छ કે-કર્મભૂમિ જ સ્ત્રી પણ જ્યારે અકર્મભૂમિમાં હરણ કરીને લાવવામાં આવે છે. ત્યારે આ અકર્મભૂમિક ક્ષેત્રના સંબંધમાં અકર્મભૂમિક રૂપથી વ્યવહાર થવા લાગે છે. લોક વ્યવહારમાં પણ એવું જ જોવામાં આવે છે કે જ્યારે કોઈ મનુષ્ય મગધવિગેરે દેશમાંથી સૌરાષ્ટ્રમાં જઈને રહેવા લાગે છે. તે લેકે તેને સૌરાષ્ટ્રને નાગરિક કહેવા લાગે છે. કર્મભૂમિમાંથી હરણ કરીને અકર્મભૂમિમાં લાવવા માં આવેલ કોઈ કઈ સ્ત્રી તે એક અંતમુહૂર્ત સુધી જ જીવતી રહે છે. તે પછી તે ત્યાંથી કર્મભૂમિમાં લઈ આવવામાં આવે છે. પછી તે ત્યાંથી ફરીથી પાછી સં હરણ કરીને લઈ આવવામાં આવે છે. તે એક ટિપૂર્વની આયુષ્યવાળી તે પણ એક કટિપૂર્વ સુધી ત્યાં જીવતી રહે છે. આ રીતે જઘન્યથી અકર્મ ભૂમિક સ્ત્રીની આયુ સંહરણની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી દેશના એક કટિપૂર્વની કહેવામાં આવી છે. તેમ સમજવું.
જીવાભિગમસૂત્ર