________________
M
३४०
जीवाभिगमसूत्रे कान्तमपि केषांचिदिष्टं भवति तत्राह-कान्ताः पुद्गलाः, कान्ताः-कमनीयाः शुभवर्णोपेतत्वात् यावत्पदेन-'पिया मणुन्ना मणामा' प्रिया. मनोज्ञा मनोऽमा एतेषां संग्रहो भवति, तत्र यत एव कान्तास्ते पुद्गला अत एव प्रियाः सदैवात्मनि प्रियबुद्धिमुत्पादयन्ति तथा शुभास्ते पुद्गलाः शुभरसगन्धस्पर्शात्मकत्वात् मनोज्ञा विपाकेऽपि सुखजनकतया मनःप्रह्लादहेतुत्वात् मनोऽमाः सदैव भोग्यतया जन्तूनां मनांसि अमन्ति-आप्नुवन्तीति इत्थंभूतास्ते पुद्गलास्तेषां देवानां संधाततया शरीररूपेण परिणमन्ति, अयं भावः-यद्यपि अस्थ्यादीनां शरीरकारणानामभावात् न शरीरोत्पादसंभावना तथापि देवशरीरावच्छेदेन कर्मोपस्थापितभोगान्यथानुपपत्या इष्टत्वादिगुणान्विताः पुद्गलाः देवशरीराकारतया परिणता भवन्तीति ॥ इच्छा के विषयभूत होते हैं एवं शुभवर्णोपेत होने से जो कमनीय होते हैं, यावत् जो प्रिय होते हैं मनोज्ञ होते हैं, और मनोम होते हैं ऐसे पुद्गल उन देवों के शरीर रूप से परिणमते हैं । वे पुद्गल जिस कारण से कान्त होते हैं इसी कारण से वे प्रिय-सदा आत्मा में प्रिय बुद्धिके उत्पादक होते हैं, तथा शुभ गन्ध, शुभ रस, और शुभ स्पर्शात्मक होने से वे पुद्गल शुभ होते हैं । मनोज्ञ ये इसलिये होते हैं-कि विपाक के समय में भी ये सुखजनक होने से मन को आनन्द दायक होते हैं । मनोऽम ये इसलिये होते हैं कि ये सदैव भोग्य होने से देवों के मन को रुचिकर होते हैं । यह है-शरीर के कारणभूत अस्थि आदिकों का देवों के शरीर में यद्यपि अभाव हैं अतः वहां शरीर के उत्पाद की संभावना नहीं हो सकती है । परन्तु फिर भी देव शरीर के द्वारा वहां कर्मोपस्थापित भोगों की अन्यथानुपपत्ति द्वारा अर्थात् कर्मोपस्थापित भागों की उपपत्ति अन्यथा न हो इससे माना जाता है कि इष्टत्वादिगुणोपेत पुद्गल ही देवों के शरीर रूप से परिणत होते हैं-देव अपनी २, पर्याय में शुभाशुभ कर्म के अनुसार भोगों को भोगते हैं और यह भोगों का भोगना बिना शरीर વિષયભૂત હોય છે, અને શુભ વર્ષોથી યુક્ત હોવાથી જે કમનીય અર્થાત સુંદર હોય છે, યાવતુ જે પ્રિય હોય છે, મનેઝ હોય છે, અને મનેમ હોય છે, એવા પુદ્ગલ તે દેવોના શરીરરૂપે પરિણમે છે. તે પુદ્ગલે જે કારણથી કાન્ત હોય છે. એ જ કારણથી તે પ્રિય સદા આત્મામાં પ્રિય બુદ્ધિને ઉત્પન્ન કરનાર હોય છે. તથા શુભ ગંધ. શુભ રસ, અને શુભ સ્પર્ધાત્મક હોવાથી તે પુદ્ગલે શુભ હોય છે. તે મને એ માટે હોય છે કે વિપાકના સમયે પણ આ સુખ જનક હોવાથી મનને આનંદ દેનાર હોય છે. તે મનેમ એ માટે હોય છે કે તે હમેશાં ભાગ્ય હોવાથી દેવોના મનને રુચિકર હોય છે. શરીરના કારણભૂત હાડકા વિગેરેને દેના શરીરમાં જેકે અભાવ છે, તેથી ત્યાં શરીરના ઉત્પન્ન થવાની સંભાવના થઈ શકતી નથી પરંતુ દેવશરીરદ્વારા અર્થાત્ કર્મો પસ્થાપિત ભાગોની ઉપપત્તિ અન્યથા ન થાય તેથી માનવામાં આવે છે કે-ઈષ્ટ તત્વ વિગેરે ગુણોવાળા પુદ્ગલે જ દેવોના શરીરરૂપે પરિણમે છે. દેવ પિતપતાની પર્યાયમાં શુભાશુભ કર્માનુસાર ભેગોને
જીવાભિગમસૂત્ર