________________
१४
जीवाभिगमसूत्रे मेतत्प्रकरणम् अविज्ञातार्थकं तथैव तत्त्वतः साक्षात्सर्वज्ञादपि एतत्प्रकरणस्य श्रवणे सर्वज्ञविवक्षाया अप्रत्यक्षत्वेन ग्रहणाभावे विवक्षितशब्दार्थप्रत्ययाभावात् केवलं म्लेच्छवाग्वत् आचार्यो तार्थस्य अनुवादमात्रमेवैतत् , तदुक्तम्- आचार्याभिप्रायमज्ञात्वा म्लेच्छवाग्योगतुल्यता । सर्वज्ञादपि हि श्रोतुस्तदभ्यस्यार्थदशेने" इतीमां शङ्कामपनेतुमाह-'जिणप्परूवियं जिनप्ररूपितम् जिनेन भगवता श्रीवर्द्धमानस्वामिना श्रोतुः यथा तत्त्वार्थाधिगमो भवेत् तथा सम्यक्
निरसन हो जाता है। क्योंकि आगम मात्र सूत्ररूप होते हैं। इससे उनमें पौरुषेयता की ही अभिव्यक्ति होती है । अपौरुषेयता की नहीं, सूत्र अक्षर विन्यास रूप होता है और वचनों का पुरुषव्यापार के विना उच्चारण होना असंभव है। पुरुषव्यापार की परवाह न करके कहीं पर भी भाषात्मक शब्द उपलब्ध नहीं होता है। इस प्रकार आगमों में सूत्ररूप होने के कारण पौरुषेयता ही आती है। यही प्रतिपादन जिन प्रणीतविशेषणद्वारा यहां समर्थित हुआ है। "जिणप्परूवियं” पद इस शंका का निरसन करता है जो किसी ने इस प्रकार से की है"जिस प्रकार यह प्रकरण हमें अविज्ञात अर्थ वाला है उसी प्रकार साक्षात् सर्वज्ञ से भी इस प्रकार के" सुनने पर यह अविज्ञात अर्थ वाला ही बना रहेगा। क्योंकि अप्रत्यक्ष होने से सर्वज्ञ को विवक्षा का ग्रहण तो होता नहीं है । ऐसी स्थिति में उस विवक्षा के विषयभूत शब्द के अर्थ में प्रत्यय-विश्वास जमेगा नहीं अतः यह आचार्योक्त अर्थ का अनुवाद मात्र ही मानने में आवेगा, जिनप्ररूपित पद से इस शंका का निवारण हो जाता है क्योंकि श्री वर्द्धमानस्वामी ने इस प्रकरण को इस रूप से प्ररूपित किया है कि जिससे श्रोता को तत्वार्थ
દ્વારા ખંડન થઈ જાય છે, કારણ કે આગમ માત્ર સૂત્રરૂપ જ હોય છે, તેથી તેમાં પૌરુષેય. તાની જ અભિવ્યક્તિ થાય છે, અપૌરુષેયતાની નહીં. સૂત્ર અક્ષરવિન્ય સ રૂપ હોય છે અને પુરુષવ્યાપાર વિના વયનું ઉચ્ચારણ થવું તે અસંભવિત છે. પુરુષવ્યાપાર વિના ભાષાત્મક શબ્દની ઉત્પત્તિ જ સંભવી શકતી નથી આ રીતે આગમ સૂત્રરૂપ હોવાને કારણે તેમનામાં પૌરુષેયતા જ રહેલી છે, એજ વાતનું જિન પ્રણીત વિશેષણ વડે પ્રતિપાદન થઈ જાય છે.
"जिणप्परूविय' मा ५४ नीय शावती शानु नि२१४२९५ ४२ -"म मा प्र:રણ આપણા માટે અવિજ્ઞાત અર્થવાળું છે, એજ પ્રમાણે સાક્ષાત્ સર્વજ્ઞની સમીપે સાંભળવા છતાં પણ તે અવિજ્ઞાત અથવાળું જ રહેશે, કારણ કે જે વસ્તુ અપ્રત્યક્ષ હોય છે. તેનું સર્વજ્ઞા દ્વારા વર્ણન કરવામાં આવે તે પણ ગ્રહણ થઈ શકતું નથી. એવી પરિસ્થિતિમાં તે વિવક્ષાના વિષય રૂ૫ શબ્દના અર્થમાં પ્રત્યય-વિશ્વાસ જ જામશે નહીં, તેથી તેને આચાર્યોક્ત અને માત્ર અનુવાદ જ માનવામાં આવશે” જિનપ્રરૂપિત વિશેષણના પ્રયોગ વડે આ શંકાનું નિવા. રણ થઈ જાય છે, કારણ કે શ્રી વર્ધમાન મહાવીર સ્વામીએ આ પ્રકરણની એવી રીતે પ્રરપણ કરી છે કે શ્રોતાઓને તત્ત્વાર્થને બંધ ઘણું સારી રીતે થઈ જાય છે, આ કથનને
જીવાભિગમસૂત્ર