________________
प्र. १ विषयावतरणिका लोचनायां चागमस्यानित्यत्वाद् आवश्यकस्तस्य कर्त्ता कश्चित् तत्त्वपर्यालोचनायां चागमस्य सूत्रार्थोभयरूपत्वात् अर्थापेक्षया नित्यत्वात् सूत्रापेक्षया चानित्यत्वात् कथञ्चित् कर्ता सिद्धयति तत्र कर्तुरनन्तरप्रयोजनं भूतानुग्रहः परम्पराप्रयोजनं मोक्षः । तदर्थप्रतिपादने तीर्थंकरस्य कतरत् प्रयोजनम् , न किञ्चित् तीर्थकराणां कृतकृत्यत्वात् । तर्हि "प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि
इसका तात्पर्य यह है कि यह द्वादशाङ्गगणिपिटक पूर्वकाल में नहीं था यह बात नहीं है-पूर्वकाल में भी था, वर्तमान में भी वह है और भविष्यत् काल में भी वह रहेगा- क्योंकि यह तो ध्रुव, नित्य शाश्वत है । इस प्रकार द्रव्यार्थिक नय के मतानुसार गणिपिटकरूप द्वादशांग आगम-एवं यह जीवाजीवाभिगमरूप सूत्र ध्रुव, नित्य शाश्वत होने से कर्ता के अभाव वाला प्रमाणित होता है और इससे यह कर्तृगत प्रयोजन से रहित हो जाता है। परन्तु फिर भी पर्यायार्थिक नय की मान्यतानुसार आगम में गणिपिटकरूप द्वादशांग में एवं जीवाजीवाभिगम सूत्र में-अनित्यता भी आती है । एकान्ततः ध्रुव, नित्य शाश्वतता नहीं। अतः अनित्यता के आने से यह आवश्यक हो जाता है कि इसका कर्ता कोई है । और इससे इसमें कर्तृगत प्रयोजनवत्ता भी सिद्ध हो जाती है ।
तत्त्वतः विचार करने पर आगमसूत्र, अर्थ और सूत्रार्थरूप होता है। अर्थ की अपेक्षा वह नित्य और सूत्र की अपेक्षा वह अनित्य माना गया है अतः कथञ्चित् वह सकर्तृक है ऐसा मानने में कोई आपत्ति नहीं हैं। अतः कर्त्ता का अनन्तर प्रयोजन तो साक्षात् भूतानुग्रहरूप है और परम्परा प्रयोजन मोक्षरूप है।
તેને ભાવાર્થ એ છે કે આ દ્વાદશાંગ ગણિપિટક પૂર્વકાળે ન હતું એવી કોઈ વાત નથીપૂર્વકાળે પણ તે હતું વર્તમાન કાળે પણ તે છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે, કારણ કે તે તે ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. આ પ્રકારે દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણે ગણિપિટક રૂપ દ્વાદશાંગ આગમ-અને આ જીવાજીવાભિગમ રૂપ સૂત્ર ધ્રુવ, નિય અને શાશ્વત હોવાથી કર્તાના અભાવવાળું સિદ્ધ થાય છે, અને તે કારણે તે કર્તગતપ્રયજનથી રહિત થઈ જાય છે, પરંતુ પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે આગમમાં-ગણિ. પિટક રૂપ દ્વાદશાંગ અને જીવાજીવાભિગમ સૂત્રમાં અનિત્યતા પણ રહેલી છે, એકાન્તતઃ ધ્રુવતા, નિત્યતા અને શાશ્વતતા નથી. આ પ્રકારે અનિત્યતા સ્વીકારવામાં આવે તે તેને કોઈ કર્તા પણ માનવો જ પડે આ પ્રકારે તેમાં કર્વાગત પ્રયોજન યુક્તતા પણ સિદ્ધ થઈ જાય છે,
તાત્વિક દષ્ટિએ વિચાર કરવામાં આવે તો આગમ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ હોય છે, અર્થની અપેક્ષાએ તેને નિત્ય માનવામાં આવે છે અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે. તેથી તેને અમુક દૃષ્ટિએ સકતૃક માનવામાં કઈ વાંધો નથી. તેથી કર્તાનું અનન્તર પ્રયજન તો સાક્ષાત્ ભૂતાનુગ્રહરૂપ છે અને પરસ્પરા પ્રયજન મેક્ષરૂપ છે.
જીવાભિગમસૂત્ર