________________
राजप्रश्नीयसूत्रे
दर्शनं सम्यक्त्व', तत्प्रधानं यस्य स तथा, चारित्रप्रधानः-वारित्र =क्रिया, तत् प्रधान यस्य स तथा, उदार: ऋज्वाशयः, तथात्र-'घोरे घोरगुणे घोर तवस्सी धोरबंभचेखासी उच्छ्हसरीरे' छाया-घोरो घोरगुणो घोरतप. स्वो घोरब्रह्मचर्य वासी उच्छूटशरीरः' इति संग्राह्यम् तत्र-घोर: सातिशयदीप्सियुक्तः, घोरगुणः सर्वोत्कृष्टगुणयुक्तः. घोरतपस्वी कातरजनदुष्करतपःकारकः, घोरब्रह्मचारी अल्पसत्वानना ठेयब्रह्मचर्य युक्तः, उच्छूढशरीरः-उच्छूढम् उज्झितमिव संस्कारपरित्यागात् शरीर येन सः, सर्वथा शरीरसंस्कारपरिवर्जित इत्यर्थः । तथा-चतुदेशपूर्वी-चतुदशपूर्वधारकः-तथा-चतुर्ज्ञानोपगतः मति-श्रुतावधिमनःपर्यवेति ज्ञान
और निरवद्य आचरण करना यह भाव की अपेक्षा शौच है, इस प्रकार के शौच प्रधान ये थे, मत्यादिक ज्ञानों से प्रधान होने के कारण ये ज्ञानप्रधान थे, सम्यतवरूप दर्शन से प्रधान होने के कारण दर्शनप्रधान थे, क्रियारूप चारित्र से प्रधान होने के कारण चारित्रप्रधान थे, ज्वाशयरूप उदारभाव से प्रधान होने के कारण ये उदार थे, यहां घोरे' इत्यादि । सातिशयदीप्ति से युक्त होने के कारण ये घोरगुण वाले थे, कातर-कायर जन जिन तपों को नहीं कर सकते थे-ऐसे कठिन तपो को करने के कारण ये घोरतपस्वी थे, हीनशक्तिवाले जोव जिस ब्रह्मचर्य का पालन नहीं कर सकते थे, उस ब्रह्म चर्य व्रत को ये धारण करते थे, इसलिये घोर ब्रह्मचारी थे, अपने शरीर का संस्कार करना इन्होने छोड रस्वा था इसलिये ये उच्छूढशरीर थे, चौदह पूर्व के पूर्ण रूप से पाठी थे,इसलिये ये चतुर्दशपूर्व धारकथे, मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान और मनःपर्य यज्ञान इन चार ज्ञानों से सहित थे इस ક્ષાએ શૌચ છે. એઓ શૌચપ્રધાન હતા, મતિ વગેરે જ્ઞાનપ્રધાન હોવાથી એ જ્ઞાનપ્રધાન હતા. સમ્યક્ત્વરૂપ પ્રધાન હોવાથી એઓ દર્શનપ્રધાન હતા. ક્રિયા રૂપ ચારિત્ર પ્રધાન હોવાથી એઓ ચારિત્ર્ય પ્રધાન હતા. અજવાશયરૂપ ઉદારભાવપ્રધાન હોવાથી मेमा हार हुता. मडा घोरे वगेरे. सातिशय हतिथी युटत डावा महल मे। ઘરગુણવાળા હતા. કાતર લોકો જે તપ આચરી શકે નહિ તે કઠિન તપનું એઓ આચરણ કરતા હતા. એથી એ ઘોર તપસ્વી હતા. દુર્બળ છે જે જાતના બ્રહ્મચર્યનું પાલન કરી શકે નહિ તે બ્રહ્મચર્ય વ્રતને એઓ ધારણ કરતા હતા. એથી એઓ ઘર બ્રહ્મચારી હતા. પિતાના શરીરના સંસ્કારની બધી ક્રિયાઓને એમણે સદંતર ત્યાગ કર્યો હતે એથી એઓ ઉછૂઢ શરીર હતા. ચૌદ પૂર્વના પૂર્ણપાઠી હતા. એથી એઓ ચતુર્દશપૂર્વ ધારક હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૨