SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ राजप्रश्नीयसूत्र दूताः-वार्ताहारिणो जनाः, सन्धिपालाः-राज्यसन्धिरक्षकोः, एतैः अनेक गणनायकादिभिः साद्ध संपरिकृतः-परिवेष्टितः विहरामि-तिष्ठामि । ततःतदनन्तरम् तस्मिन् काले नगरगुप्तिका:-नगररक्षकाः मम समक्ष सहोड़चोरितवस्तुसहितम् । सवेयकम्-ग्रीवाबद्धचोरितवस्तुकम् अवकोटकवन्धनबद्धम्-अवकोटकेन-ग्रीवायाः पश्चाद्धागेमोटनेन यत्तया सह हस्तयोबन्धन', तदवकोटकबन्धन, तेन बद्ध चौरम् उपनयन्ति-ममसमीपे आनयन्ति, ततः वाले सार्थ को ले जाते है, तथा योग-नई वस्तुकी प्राप्ति और क्षेम-माप्तवस्तु की रक्षा के द्वारा उनका पालन करते है, अनाथ की भलाई के लिये उन्हें पूजी देकर व्यापारद्वारा धनवान बनाते हैं वह सार्थवाह है. राजो के लिये उचितमंत्र सलाह देनेवाले का नाम मंत्री है इन मत्रीयों के ऊपर जो मंत्री होता है वह महामंत्री हैं, ज्योतिषशास्त्र के वेत्ता का नाम गणक है. द्वार पर रक्षा के निमित्त नियुक्त हुए व्यक्ति का नाम द्वारपाल है, राज्य के अधिष्ठायक सहवासिराजपुरुषविशेष का नाम अमात्य है. चरण सेवक का नाम चेट है, राजा की उमर के बराबर जो व्यक्ति राजा के ही पास रहते हैं ऐसे सेवक विशेष का नाम पीठमर्द है, नगरनिवासी जनता का नाम नागरिक है. व्यापारिगण का नाम निगम है। सन्देश हर का नाम दूत है. राज्यसन्धिके रक्षक का नाम सन्धिपाल है। ग्रीवा के पश्चाद्धग में मोडने से जो उसी ग्रीवा के साथ दोनों हाथों का बांधना जिस बंधन में होता हैं उस बन्धन का नाम अवकोटक बंधन है। प्रदेशी राजा के લઈને લાભ માટે દેશાંતરમાં જનાર સાઈને લઈ જાય છે તેમજ ગ-નવી વસ્તુની પ્રાપ્તિ અને ક્ષેમ પ્રાપ્ત વસ્તુની રક્ષા વડે તેમનું પાલન કરે છે ગરીબ માણસેના ભલા માટે તેમને દ્રવ્ય આપીને વેપારવડે તેમને ધનવાન બનાવે છે તે સાર્થવાહ કહેવાય છે. રાજાને જે ચેપગ્ય મંત્ર-સલાહ આપે છે તે મંત્રી છે. આ મંત્રિઓની ઉપર જે મંત્રી હોય છે તે મહામંત્રી છે. જ્યોતિષશાસ્ત્રને જાણનાર ગણુક કહેવાય છે. દ્વાર પર રક્ષા માટે નિયુકત કરેલ માણસને દ્વારપાલ કહે છે. રાજ્યના અધિષ્ઠાપક સહવાસિ રાજપુરૂષ વિશેષનું નામ અમાત્ય છે. ચરણ સેવકનું નામ ચેટ છે. રાજાની ઉમરની જ જે વ્યકિત રાજાની પાસે રહે છે એવી સેવક વિશેષ વ્યકિતનું નામ પીઠમ છે. નગર નિવાસી જનતા નાગરિક કહેવાય છે. વેપારી ગણનું નામ નિગમ છે. છે સંદેશહેરનું નામ દૂત છે. રાજ્યસંધિના રક્ષકનું નામ સંધિપાલ છે. ગ્રીવાને પાછળની તરફ વાળવાથી તે ગ્રીવાની સાથે બન્ને હાથે જે બંધનથી બાંધવામાં આવે છે તે બંધનનું નામ અવકેટક બંધન છે. પ્રદેશ રાજાનું કહેવું આ પ્રમાણે છે શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૨
SR No.006342
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages489
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy