SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सू ७ देवकृतं समवसरण भूमिसंमार्जनादिकम् निःसरन्ति, प्रतिनिष्क्रम्य तया-देवजनप्रसिद्धया-उत्कृष्टया-उत्तमया यावत् यावत्पदेन-'प्रशस्तया त्वरिततया चपलया चण्डया जवनया शीघ्रया उद्धृतया दिव्यया देवगत्या तियंगसंख्येयानां द्वीपसमुद्राणां मध्यमध्येन' इत्येषां सङ्ग्रहः, व्यतिव्रजन्तो व्यतिव्रजन्तः-गच्छन्तोः गच्छन्तः यत्रैव सौधर्मः कल्पः, यत्रैव सूर्याभ विमानं यत्रैव सुधर्मा सभा यत्रैव सूर्याभो देवस्तत्रैव उपागच्छन्ति, उपागम्य सूर्याभं देवं करतलपरिगृहीतं शीर आवर्त मस्तके-ललाटे अजलिम्-अललिपुटं कृत्वा जयेन-जयशब्देन विजयेन-विजयशब्देन वर्धयन्ति'त्वं जयत्वं विजयस्व' इति शरोच्चारणेनाभिनन्दयन्ति, वर्धयित्वा तां पूर्वोक्ताम् आज्ञप्तिकाम्-आज्ञाम् प्रत्यर्पयन्ति-आज्ञप्तकार्यसम्पादनेन निवेदयन्ति ॥स्. ७॥ देवजन प्रसिद्ध उत्तम यावत् शद्धगृहीत-प्रशस्त, त्वरित, चपल, चण्ड, जयशाली, शीघ्ररूप उद्धत दिव्य देवगतिसे तिर्यग् लोकवर्ती असंख्यात द्वीप समुद्रोंके बीचों बीचसे होते हुए जहां सौधर्मकल्प था, और उसमें भी जहां सूर्याभविमान था और उसमें भी जहां सुधर्मा सभा थी, और उसमें भी जहां सूर्याभदेव था वहाँ पर आये. वहां आकर उन्होंने सूर्याभदेवको दोनों हाथों की पूर्वोक्त रूपसे अंजलि बनाकर और उसे मस्तक पर घुमाकर जय विजय शद्धोंसे बधाया. “तुम्हारी जय हो-तुम विजयशील रहो" इस प्रकारके शद्धोंके उच्चारण पूर्वक उसका अभिनंदन किया. अभिनंदन करके फिर उन्होंने उसके द्वारा प्रदत्त उस पूर्वोक्त आज्ञाको उसे लौटा दिया. अर्थात् आपने जैसा करनेको हमलोगों से कहा था-वैसा हमने सब सुचारुरूप से संपादितकर लिया है. ऐसा निवेदन किया ॥ सू. ७ ॥ થઈને તેઓ પોતાની તે દેવજન પ્રસિદ્ધ ઉત્તમ યાવત્ શબ્દ ગૃહીત–પ્રશસ્ત, ત્વરિત, ચપળ, ચંડ, જયશાલી, શીધ્રરૂપ, ઉદ્ભત દિવ્ય દેવગતિથી તિય લોકવર્તી અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચે-વચ્ચે થઈને જ્યાં સૌધર્મ ક૫ હતું અને તેમાં પણ જ્યાં સૂર્યાભવિમાન હતું અને તેમાં પણ જ્યાં સુધર્માસભા હતી અને તેમાં પણ જ્યાં સૂર્યાભદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે સૂર્યાભદેવને બંને હાથની પૂર્વોક્ત રીતે અંજલિ બનાવીને અને તેને મસ્તક ઉપર ફેરવીને જય, વિજય શબ્દો વડે વધામણી આપી. “તમારે જય થાઓ તમે વિજયશીલ થાઓ ” આ જાતના શબ્દોના ઉચ્ચારણ કરતાં તેનું આભિનંદન કર્યું. અભિનંદન કરીને તેમણે તેના વડે અપાયેલી તે પૂર્વોક્ત આજ્ઞાને સન્માન સહિત પાછી આપી દીધી એટલે કે તમે અમને જે પ્રમાણે કરવાની આજ્ઞા કરી હતી-તે પ્રમાણે જ અમે બધું કામ સરસ રીતે પતાવી દીધું છે. આ જાતનું નિવેદન કર્યું. સૂ. ૭૫ શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy