SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ राजप्रनीय स्रत्रे च राजाङ्गणं वा राजान्तःपुरं वा देवकुलं वा सभां वा आरामं वा उद्यानं वा, ' अत्वरितं यावत् सर्वतः समन्तात् ' - अत्वरितमचपलमसंभ्रान्तं सुनिपुर्ण सर्वतः समन्तात् आवर्षेत्-आ- समन्तात् सिञ्चेत् । एवमेव इत्थमेव तेऽपि सूर्यास्य देवस्य आभियोगिका देवा आम्रवालकानि विकुर्वन्ति, विकृत्य क्षिप्रमेव- शीघ्रमेव प्रस्तनितयन्ति प्रकर्षेण तनतनेत्याकारं गर्जितं कुर्वन्ति, प्रस्तनितयित्वा विद्ययन्ति - विद्युतं करोति वस्तुतस्तु - विद्युतो विकुर्वन्तीत्यर्थः, विद्ययित्वा श्रमणस्य भगवतो महावीरस्य सर्वतः समन्तात् योजनपरिमण्डल क्षेत्र नात्युदकं बहुजलरहितं नातिमृत्तिकं बहुमृत्तिकावर्जितं तत् योजनपरिमण्डलं क्षेत्रं यावत् प्रविरल प्रस्पृष्टं - अतिनिबिड स्पर्शनयुक्त, रजोरेणुविनाशनं " एवं संभ्रान्तिसे रहित होकर निरन्तर सुनिपुणरूप से सब तरफसे अचित्त सुरभि और सब तरहसे सींचता है इसी तरहसे सूर्याभदेवके उन आभियोगिक देवोंने अभ्रमेघों की विकुर्वणाकी विकुर्वणा करके उनसे दिव्य गंधोदककी वर्षा की. यही बात सूत्रकार आगेके पदोंसे इस प्रकारसे स्पष्ट करते हैं - वे कहते हैं कि जब आभियोगिक देव अभ्रवादलोंकी विकुर्वणा कर चुके- तब वे अवादल शीघ्र ही आकाशमें तडतड ध्वनि करने लगे. ( गरजने लगे ) तडतड ध्वनि करके फिर वे विजुलियों के जैसे आचरणवाले बन गये. अर्थात् उनमें विजुलियों की विकुर्वणा हुई- विजुलियां चमकने लगी. विजुलियां चमकाकर फिर वे श्रमण भगवान् महावीरके पासकी योजनपरिमित वर्तुलाकार भ्रमिमें बहुजल रहित एवं बहुमृत्तिका वर्जित होकर रिमझिम रिमझिम नन्हीं २ अचित्त वृन्दोंसे बरसे. इस तरह की वर्षा में पानी सब जमीन में ही અને સ*બ્રાતિ વગર થઈને નિરંતર સુનિપુણ રૂપથી ચારે તરફથી અને બધી રીતે છંટકાવ કરે છે, આ પ્રમાણે જ સૂર્યાભ દેવના તે આભિયાગિક દેવાએ અબ્રમેઘાની વિધ્રુણા કરી. તેમનાથી દિવ્ય અચિત્ત સુવાસિત ગંધાદકની વર્ષા કરી. એ જ વાત સૂત્રકાર હવે નિમ્નપદોથી સ્પષ્ટ કરતાં કહે છે કે જ્યારે આભિયાગિક દેવા અશ્વમેઘાની વિકુણા કરી ચૂકયા, ત્યારે તે અશ્વમેઘા આકાશમાં એકદમ તડતડ ધ્વનિ કરવા લાગ્યા, તડતડ ધ્વનિ કરીને પછી તેએ વીજળીએના જેવા આચરણ વાળા બની ગયા એટલે કે તેમનામાં વીજળીએની વિપુણા થઈ. વીજળીએ ઝબૂકવા લાગી. વીજળીએ ચમકાવીને તેઓ શ્રમણ ભગવાન મહાવીરની પાસેની ચેાજન જેટલી વસ્તુલાકાર ભૂમિમાં બહુપાણી વગરની અને માટી કાદવવાળી થઈ ન જાય તેવા ઝરમર, ઝરમર અચિત્ત છૂંદો વરસાવવા લાગ્યા. આ જાતની વર્ષામાં શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy