SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. स. ९३ सूर्याभदेवस्य पूजाचर्चा बुभुक्षातुरस्य स्वप्ने प्रतिभासमानस्य मोदकादिपदार्थस्य दृश्यमानस्य भक्ष्यमाणस्येव प्रतीति भवति नतु वस्तुतस्तद्भक्षणं भवति नापि तृप्तिर्भवतितस्य सर्वथा मिथ्यारुपत्वात् , निष्फलत्वाच्च असत्यत्वम् तथा मूर्तावपि मृण्मय्यां पाषाणमय्यां रत्नादिमय्यां वा जिनत्वस्य आरोपेऽपि आरोप्यमाणस्य जिनत्वस्य वस्तुनस्तत्र प्रतिमायाम् असद्भावेन उपलब्ध्यभावात् अविद्यमानजिनत्वधर्माया प्रतिमाया उपसेवनेन अर्चनेन वा स्वाभीष्टसिद्धिनकथमपि, संभवितुमर्हति, नहिगवादि चित्रात् दुग्धादिकमासादयितु कथञ्चिदपि कश्चिदीष्टे, नो वा शुष्काम्रादिवृक्षेभ्यः फलान्याहर्तुं शक्नोति कश्चिद् अपश्चिमविपश्चिदपि, इति सर्वथा असत्कल्पाया जिनप्रतिमायाः जिनादिना न किमपि फलं संभवतीति, इत्यलम् जलतृष्णा ज्ञात होनेपर तदनुसार करनेपर भी हरिणको जलकी उपलब्धि नहीं होती और प्यास भी नहीं बुझती, इसी तरह भूखसे व्याकुल व्यक्तिको स्वप्नमें मोदकादि पदार्थको खाते हुए मी देखनेपर भी वास्तव में भूख नहीं मिटती और तृप्ति नहीं होती है. इसी प्रकार मूर्तिमें भी चाहे वह मृत्तिका की हो या पाषाणकी हो या रत्नादिकोंकी बनी हुइ हो जिनत्वके आरोपमें भी आरोप्यमाण जिनत्वकी वास्तवमें उस मूर्तिमें असद्भाव होनेके कारण उपलब्धि नहीं होती है, इसलिये अविद्यमान जिनत्वरूप धर्मवाली मूर्तिके बार२ सेवनसे, पूजनसे, एवं वन्दनसे जीवके स्वाभीष्टकी सिद्धि कथमपि नहीं हो सकती है। अरे भला-गवादिके चित्रसे क्या कोई किसी तरहसे दुग्धादिककी प्राप्ति कर सकता है या शुष्क आम्रादि बृक्षसे क्या कोई बडेसे बडा विद्वान भी फलोंको लानेके लिये समथें हो सकता है। इस तरह પ્રમાણે સૂર્યના બપોરના તાપમાં મૃગને પાણીની તરસ લાગવાથી તે તદનુસાર અનુસંધાન કરે છે છતાં તેને જલ પ્રાપ્ત થતું નથી. અને તેની તૃષા પણ શાંત થતી નથી. આ પ્રમાણે જ ભૂખથી પીડિત વ્યક્તિ ને સ્વપ્નમાં મોદક વગેરે ખાવા મળે છે છતાંએ તૃપ્તિ મળતી નથી, તેની ભૂખ મટતી નથી. આ પ્રમાણે જ મૂર્તિમાં ભલે તે પછી માટીની હોય કે પાષાણની હોય કે રત્નાદિકેની બનેલી હેય. જિનવના આરોપમાં પણ વાસ્તવમાં આરોગમાણ જિનતત્વની તે મૂર્તિમાં અસદ્દભાવના હોવાથી ઉપલબ્ધિ થતી નથી. એથી જ અવિદ્યમાન જિનત્વરૂપ ધર્મવાળી મૂર્તિની બહાર વારંવાર સેવા કરવાથી, પૂજનથી અને વંદનથી જીવને સ્વાભીષ્ટની સિદ્ધિ કેઈપણ રીતે થતી નથી. ગાય વગેરેના ચિત્રોથી શું દૂધ વગેરેની પ્રાપ્તિ થાય છે? શુષ્ક આમ્ર વગેરે વૃક્ષોથી પણ કોઈ મોટામાં મોટે વિદ્વાન પણ ફળે શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy