________________
६७३
सुबोधिनी टीका. सू. ९३ सूर्याभस्य प्रतिमा पूजाचर्चा. इत्यादि, छाया-ततः खलु स कोणिको राजा भम्भसारपुत्रः०....श्रमण भगवन्तं महावीरं पञ्चविधेन अभिगमेन अभिगच्छति, तद्यथा-सचित्तानां द्रव्याणां व्युत्सर्जनतया १, असचित्तानां द्रव्याणाम् अव्युत्सर्जनतया २, एक शाटिकोत्तरासङ्गकरणेन ३, चक्षुःस्पर्श अअलिप्रग्रहेण ४, मनस एकत्री भावकरणेन ५, श्रमणं भगवन्तं महावीरं त्रिःकृत्वः आदक्षिणप्रदक्षिणं करोति कृत्वा वन्दते नमस्यति इति ।
एवं च-औपपातिके पूक्तिपाठदर्शनात् सति तीर्थकरे तदर्शनार्थ वन्दनार्थ च गच्छतः कोणिकस्य राज्ञः पञ्चाभिगमसेवनमावश्यकमभूत् , मोक्ष गतवति च तीर्थङ्करे यदि तत्प्रियाथै तन्प्रतिमाकरणम्-तस्याश्च प्रतिमायाः करेत्ता वंदइ' तदनन्तर वह कोणिक राजा भम्भसारकापुत्र-श्रमण भगवान् महावीरको वन्दनाके लिये पांच प्रकारके अभिगमसे सन्मुख गया जैसा कि सचित्तद्रव्योंको त्यागकर १ अचित्तद्रव्योंको नहीं त्याग कर २, एकशाटिक उत्तरासंग करके ३, भगवान् को देखते ही हाथ जोडकर ४, मनको एकाग्र करके ५, श्रमण भगवान् महावीरको तीनवार आदक्षिण किया आदक्षिण प्रदक्षिण करके वन्दन किया नमस्कार किया इत्यादि।
इसी प्रकार औपपातिक सूत्रके पूर्वोक्त पाठसे तीर्थकर दर्शनके लिए और वन्दनके लिए जाते हुए कोणिक राजाका पांच प्रकारके अभिगमका सेवन आवश्यक हुआ तो मोक्ष पधारे हुए तीर्थकरमें यदि उनकी प्रसन्नताके लिए उनकी प्रतिमाका निर्माण करना और उनकी प्रतिमाका पूजन करना
महावीरं तिक्खुत्तो आयाहिणपयाहिण करेइ, करित्ता वंदइ नमसइ” त्या२५छी ते કેણિક રાજા ભભસારનો પુત્ર..શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનની સન્મુખ ગયો. જેમકે–સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરીને૧, અચિત્ત દ્રવ્યોને ત્યાગ કર્યા વિનાર. એક શાટિક ઉત્તરસંગ (સીવ્યા વિનાનું વસ્ત્ર) કરીને૩, ભગવાનને જોઈને હાથ જોડીને, મનને એકાગ્ર કરીને પ, શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણ કર્યું, આદક્ષિણ પ્રદક્ષિણ કરીને વંદન કરી નમસ્કાર કર્યા ઈત્યાદિ,
એજ રીતે પ પાતિક સૂત્રના પૂર્વોક્ત પાઠથી તીર્થંકરના દર્શન અને વંદના માટે જતા એવા કેણિક રાજાને પાંચ પ્રકારના અભિગમનું સેવન આવશ્યક થયું, તે મોક્ષપધારેલા તીર્થકરમાં જે તેમની પ્રસન્નતા માટે તેમની પ્રતિમાનું નિર્માણ કરવું અને તેમની પ્રતિમાનું પૂજન કરવું તે ભગવાનને પ્રીતિકર હોત
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧