________________
६६२
राजप्रश्नीयसूत्रे जैनसूत्रेषु स्थाने स्थाने पुरी नगरादीनां वर्णनं कृतम् . यथा औपपातिकादौ चम्पाप्रभृतिनगरीणां नगराणां च यद्वर्णन तत्र बहूनां विशालनगरी नगराणां वर्णनं वर्तते यत्र यक्षमन्दिराणां यक्षप्रतिमानाम् वर्णनं सर्पस्थलेषु समुल्लसति । किन्तु जैनमन्दिराणाम् तीर्थकृत्प्रतिमानाश्च न कुत्रापि चर्चाकृता वर्तते, अयमेको महत्त्वपूर्णो विषयः, यदि तस्मिन् समये तीर्थकरप्रतिमानां तन्मन्दिराणाञ्च प्रचारोऽभविष्यत् तदा नूनमेव शास्त्रेषु तेषामुल्लेखो नियमेना ऽभविष्यत् , येन केनापि रूपेणावश्यं संभवेत् किन्तु किमपि नोपलभ्यते, तस्मात् सिद्धमिदं यत् प्रतिमापूजा न प्रामाणिकी, अपि तु अप्रमाणिकी एवेति (१४)
१४-जैनसूत्रोंमें स्थान स्थानपर पुरी, नगरी आदिकोंका वर्णन किया गया है, जैसा कि औषपातिक सूत्रमें चंपा नगरियोंका वर्णन वहां अनेक विशाल नगरों आदिका वर्णन आता है, परन्तु विचारनेकी बात यह है कि जहां यक्षमन्दिरोंका एवं यक्षमूर्तियोंका जब वर्णन मिलता है तो फिर क्या बात है कि जैनमूर्तियोंका वर्णन नहीं मिलता है, वहां तो कहीं पर भी इस विषयकी चर्चा तक भी नहीं की गई है। यह एक महत्वपूर्ण विषय है। यदि उस समय तीर्थकर मूर्तियोंका एवं उनके मन्दिरोंका प्रचार होता तो नियमतः शास्त्रोंमें उनका उल्लेख किसी न किसी रूपमें किया गया मिलता-परन्तु हम क्या करें-कहीं पर भी थोडे बहुतरूपमें भी इस प्रकार का उल्लेख नहीं मिलता है, इस कारण यह सिद्ध हो जाता है कि मूर्तिपूजा प्रामाणिक नहीं है, अप्रामाणिक ही है। તેમણે મૂર્તિપૂજા કે મંદિરનિર્માણ મોક્ષનું સાધન છે આવું કેણ સ્થાને કહ્યું નથી.
(૧૪) જૈન સૂત્રોમાં અનેક સ્થળે એ પુરી, નગરી વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે દા. તઔપપાતિકસૂત્રમાં ચંપા વગેરે નગરીઓનું વર્ણન તેમજ વિશાળ નગરનું વર્ણન કરવામાં આવ્યું છે. પણ ત્યાં એક વાત બધાનું ધ્યાન ખેંચે એવી છે કે ત્યાં યક્ષમંદિર અને યક્ષમૂર્તિઓનું વર્ણન તો મળે છે પણ જેનમંદિરો અને જૈન મૂર્તિઓનું વર્ણન મળતું નથી. ત્યાં કોઈપણ સ્થાને આ વિષેની ચર્ચા પણ કરવામાં આવી નથી. ખરેખર આ એક નોંધ લેવા જેવી વાત છે. જે તે સમયે તીર્થકરોની મૂર્તિઓ અને તેમના મંદિરને પ્રચાર હેત તે યથાનિયમ શસ્ત્રોમાં તેમનો ગમે તે રીતે ઉલ્લેખ તે ચેકસ કરાયો હોત. એથી એ વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજા પ્રામાણિક નથી, અપ્રમાણિક છે.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર : ૦૧