________________
सुबोधिनी टीका. सूर्याभस्यामलकल्पस्थितभगवद्वन्दनादिकम् ष्यामः' इत्युक्त्वा स्वीकुर्वन्तीति भावः प्रतिश्रुत्य उत्तरपौरस्त्यं दिग्भागम्-ईशान कोणम् अपक्रामन्ति-गच्छन्ति, अवक्रम्य वैक्रियसमुद्घातेन-वैक्रियाय-वैक्रियोत्पादनाय यः समुद्घातः बहिरात्मप्रदेशप्रक्षेपस्तेन समवहन्यन्ते समवहताः युक्ताभवन्ति, समवहत्य-समवहता भूत्वा ‘संख्येयानि योजनानि दण्डं निसृजन्ति' संख्येयानि-संख्यातानि योजनानि यावत्-संख्येययोजनप्रमाण दण्डं-दण्डबद्
धि आयतजीवप्रदेशसमूह, निसृजन्ति-शरीराद् बहिनिष्कासयन्ति, तत्र चक्षुर्लाह्यपुद्गल-परिहारपूर्वकं सूक्ष्मपुद्गलान् गृह्णन्तीति प्रदर्शयितुमाह-'तद्यथा' इत्यादि-तत्-पूर्वोक्तमेवम्-रत्नानां-कतनादीनाम् , १ वज्राणां-वज्रमणीनाम् २ वैडुर्याणां-वैडूर्यमणीनाम् , ३ लोहिताक्षाणां लोहिताक्षमणीनाम् , ४ मसारगल्लानां मसारगल्लमणीनाम् , ५ हंसगर्भाणां-हंसगर्भमणीनाम् , ६ पुलाकानां पुलाकमणीनां ७ सौगन्धिकानां, ८ ज्योतिरसानां, ९ अअनपुलकानाम् , १० करेंग। इस तरह उनके वचनका आदपूर्वक स्वीकार करके-वे वहांसे तुरंत ईशान कोनमें गये. वहां जाकर उन्होंने वैक्रिय समुद्घात किया वैक्रिय उत्पादनके लिये जो समुद्धात आत्माके प्रदेशोंका मूल शरीरको न छोडकर शरीरसे बाहर निकालना होता है. उसका नाम वैक्रियसमुद्घात है। इस प्रकार वैक्रिय समुद्घातसे युक्त होकर उन्होंने सबसे पहिले अपने आत्मप्रदेशोंको संख्यातयोजन प्रमाणवाले दण्डके रूपमें उर्ध्व, अधः आयत जीव प्रदेशोंके समूहको अपने शरीरसे बाहर निकाला. उसमें उन्होंने चक्षुइद्रियग्राह्य पुद्गलोंको छोडकर सूक्ष्मपुद्गलोंको ग्रहण किया. यही अब दिखलाया जाता है-कतनादि सोलहजातिके रत्नोंके, वज्रमणियोंके वैडूर्यमणियोंके लोहिताक्षमणियोंके मसारगल्लमणियोंके हंसगर्भमणियोंके, पुलाकमणियोंके सौगन्धिकों તેઓ ત્યાંથી તરત જ ઈશાન કોણમાં ગયા. ત્યાં જઈને તેમણે વૈક્રિજ સમુદઘાત કર્યો. વેદિય ઉત્પાદન માટે જે સમુદ્દઘાત આત્માના પ્રદેશના મૂળ શરીરને ન છોડતાં શરીરમાંથી બહાર કહાડવામાં આવે છે તેનું નામ વૈદિયસમુદ્દઘાત છે, આ પ્રમાણે વૈક્રિય સમુઘાતથી યુક્ત થઈને તેમણે સૌ પહેલાં પોતાના આત્માને આત્મ પ્રદેશને સંખ્યાત જન પ્રમાણવાળા દંડના રૂપમાં ઉર્ધ્વઅધઃ આયત જીવ પ્રદેશના સમૂહને પોતાના શરીરમાંથી બહાર કાઢયા તેમાં તેમણે ચક્ષુ-ઈન્દ્રિયવડે ગ્રાહ્ય એવા પુદ્ગલોને ત્યજીને સૂમ પુદગલોને ગ્રહણ કર્યા હવે એજ બતાવવામાં આવે છે. કર્કેતન વગેરે રોના વમણિના વૈડૂર્યમણિના, લેહિતાક્ષ મણિઓના મારગલ્લ મણિઓના, હંસગર્ભમણિઓના પુલાક મણિના સૌંગધિના,
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧