SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. सूर्याभस्यामलकल्पास्थितभगवद्वन्दनादिकम् ४३ अत एव-दुरभिगन्धं-दुर्गन्धयुक्तं सर्व वैक्रियशक्तयोत्पादितसंवर्तकवायुना आधूयाऽऽधूय-अपनीयापनीय एकान्ते-योजनपरिमण्डलाद् दूरतमेदेशे एडयतप्रक्षेपयत, एडयित्वा नात्युदकं-नाधिकजलं, नातिमृत्तिकं नाधिकमृत्तिकं सुरभिगन्धोदकवर्षमिति परेण सम्बन्धः, एवमग्रेऽपि, प्रविरलप्रस्पृष्ट-१ प्रविश्लानि-प्रकृष्टघनिभूतानि कर्दमसम्भवात् , अस्पृष्टानि-प्रकृष्टस्पर्शनानि यस्मिंस्तम् अत एव रजोरेणुविनाशनं-रजसां-श्लक्ष्णतररेणुपुद्गलरूपाणां, रेणूनां -स्थूलधूलीनां च विनाशनं-दूरीकारकं दिव्यम्-अपूर्व सुरभिगन्धोदकवर्षसुगन्धयुक्ताचित्तजलवर्षणं वर्षत, वर्षिया योजनपरिमण्डलं क्षेत्रं निहतरजःधूलि, तथा अपवित्र वस्तु हो तथा अचोक्ष-अपनीत अशुचि द्रव्य हो, पूतिक -सडी गली वस्तु हो, कि जिससे वहांका वातावरण दुर्गधित बन रहा हो सबको अपनी वैक्रियशक्ति द्वारा उत्पादित संवर्तक वायुसे हटा हटाकर-उडा उडाकर उस योजन परिमण्डल स्थानसे दूरतर देशमें डाल दो-प्रक्षिप्त कर दो, प्रक्षिप्त करके फिर तुम लोग दिव्य-अपूर्व, सुगंधयुक्त अचित्त जलकी वर्षा करो. यह वर्षा ऐसी हो की जिसमें जल अधिक न बरसे, और नातिमृत्तिक-न जिस वर्षासे मिट्टी ही उखडे-अर्थात् कीचड न होने पावे। इस वर्षामें मूसलधार पानी न वरसे-किन्तु रिममझिम २ ही पानी बरसे. जिससे सब पानी जमीन में ही समाजावे और उसका स्पर्श स्पष्ट प्रतीत होता रहे. इससे लाभ यह होगा-की इस वृष्टिसे रजका-श्लक्ष्णतर रेणुका और स्थूलधूलिरूप रेणुओंका-विनाश हो जायगा. अर्थात् रज और धूलि सब अच्छी तरहसे जमीन पर ही दब जावेंगी. ऐसी वृष्टि करके फिर तुम દ્રવ્ય હોય, પ્રતિક–સડેલી વસ્તુઓ હોય કે જેનાથી ત્યાંનું વાતાવરણ ગધિત બની ગયું હોય, તે બધી વસ્તુઓને પોતાની વૈકિય શક્તિ વડે ઉત્પાદિક સંવર્તક પવનથી દૂર કરીને ઉડાવીને તે યોજન પરિમંડળ સ્થાનથી દૂરવાળા દેશમાં ફેકી દો. ફેંકીને તમે દિવ્ય, અપૂર્વ સુગંધયુક્ત, અચિત્ત પાણીની વર્ષા કરો. આ વર્ષ એવી હેવી જોઈએ કે જેથી પાણી વધારે પડતું વર્ષે નહિ, અને ‘નાતિકૃત્તિક–જેને લીધે માટી પણ કાદવવાળી થઈ ન જાય. આ વર્ષોમાં પાણી મૂસળધાર વર્ષવું જોઈએ નહિ. પણ ઝરમર ઝરમર પાણી વર્ષવું જોઈએ. જેથી બધું પાણી જમીનમાં સમાવિષ્ટ થઈ જાય અને તેને સ્પર્શ સારી રીતે જણાતે રહે. એનાથી એ લાભ થશે કે એ વર્ષોથી ધૂલિકાને-લક્ષણતર એટલે સુંવાળી રેણુઓને અને સ્કૂલ ધૂલિરૂપ રેણુઓને વિનાશ થઈ જશે. એટલે કે રજ ધૂલિના કણે સારી રીતે જમીનમાં જ દબાઈ જશે. આ જાતની વર્ષા કરીને તમે લોકે તે જન જેટલા પરિમંડળ રૂપ ક્ષેત્રને એવું બનાવી શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧
SR No.006341
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1990
Total Pages718
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_rajprashniya
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy